પનોત જીવરામભાઇ મોહનભાઈ
મૃત્યુ: 13/09/2025, Saturday
દિહોર
ઉંમર: 94
🙏😭🙏🏻🕉️🙏🏻 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - દિહોર.🙏🏻🕉️🙏😭🙏🏻
દિહોર નિવાસી પનોત જીવરામભાઇ મોહનભાઈ ઉંમર વર્ષ :- ૯૪, તારીખ:-૧૩/૦૯/૨૦૨૫ને શનિવાર ના રોજ અવસાન થયેલ છે. તેઓ સ્વ. મોહનભાઈ કેશવજીભાઈ પનોતના પુત્ર થાય. તેમજ સ્વ. હરકુંવરબેન જીવરામભાઈ પનોતના પતિ થાય. તથા સ્વ. કાંતિભાઈ, મનુભાઈ, સ્વ. અશોકભાઈ, નિર્મળાબેન, વસંનબેન, જમનાબેન, કવિતાબેન ના પિતાશ્રી થાય. તેઓ સ્વ. ઓધવજીભાઈ મોહનભાઈ, બાબુભાઈ, સ્વ. ત્રિવેણીબેન માધવજીભાઈ જાની, સ્વ. લક્ષ્મીબેન ધનેશ્વરભાઈ રમણા, ગં. સ્વ. કમળાબેન શંભુભાઈ પંડ્યા, સ્વ. નાનબાઈબેન હરગોવિંદભાઈ જાળેલા, સ્વ. સતુબેન, લતાબેન નારણભાઈ પંડ્યા ના મોટાભાઈ થાય. તથા પનોત ધર્મેન્દ્રભાઈ, લલિતભાઈ, ગૌતમભાઈ, કાંતિભાઈ, સંજયભાઈ, વિશાલભાઈ, મનુભાઈ, હેતલબેન તેમજ ભક્તિબેન અશોકભાઈ ના દાદા થાય. તથા પનોત ગીરજાશંકરભાઈ, કાનજીભાઈ, ભાનુશંકરભાઈ, સ્વ. હરિશંકરભાઈ પરમાણંદભાઈ, નરભેરામભાઈ, રતિલાલભાઈ, છગનભાઈ ના દાદા ના દીકરા મોટા ભાઈ થાય. તથા પનોત દલસુખભાઈ ઓધવજીભાઈ, દિનેશભાઈ બાબુભાઈ ના મોટા બાપા થાય. જાળેલા કનુભાઈ દુર્લભજીભાઈ - ચુડી, રમણા ગીરજાશંકરભાઈ ડાયાભાઈ સાંખડાસર નં - ૧, બારૈયા વ્રજલાલભાઈ છગનભાઈ - ભાવનગર, પંડ્યા હરજીભાઈ લાભશંકરભાઈ - સથરા ના સસરા થાય. તથા પંડ્યા ગજાનંદભાઈ કેશવજીભાઈ - અગીયાળી ના વડ સસરા થાય.
દેવગાણા નિવાસી સ્વ. રાઘવજીભાઈ વજેરામભાઈ બારૈયા ના બનેવી થાય. તથા રણછોડભાઈ, ભુપતભાઈ, નરોતમભાઈ, વલ્લભભાઈ, દલપતભાઈ ના ફુવા થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૧૫ અને ૧૬/૦૯/૨૦૨૫ ને સોમવાર અને મંગળવાર બે દિવસ દિહોર શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ જ્ઞાતિની વાડીમાં રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૧૫/૦૯/૨૦૨૫ ને સોમવાર ના રોજ જ્ઞાતિની વાડીમાં રાખેલ છે. તથા બવળો ખર ખરો સાથે રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના.🙏🕉️🙏😭🙏
✍️🪀✒️ _*નરેન્દ્રભાઈ. એમ. જાની - મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡*_🏕️🦚
શોક સંદેશ
0 સંદેશ | Messages