બારૈયા કંચનબેન રામજીભાઈ
મૃત્યુ: 17/09/2025, Wednesday
હબુકવડ
ઉંમર: 93
🙏😭🙏🏻🕉️🙏🏻 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - હબુકવડ. 🙏🏻🕉️🙏😭🙏🏻
હબુકવડ નિવાસી બારૈયા કંચનબેન રામજીભાઈ ઉંમર વર્ષ:- ૯૩, તા:- ૧૭/૦૯/૨૦૨૫ બુધવારના રોજ કૈલાસવાસી થયેલ છે. તેઓ સ્વ. બારૈયા રામજીભાઈ રેવાશંકરભાઇ ના ધર્મપત્ની થાય. તેમજ સ્વ. બારૈયા કસળશીભાઈ રેવાશંકરભાઈ, સ્વ. બારૈયા જીવનભાઈ રેવાશંકરભાઈ ના નાનાભાઈના પત્ની થાય. તેમજ બારૈયા હિંમતભાઈ રામજીભાઈ, નરોતમભાઈ, નંદરામભાઈ તથા ભટ્ટ સવિતાબેન દયારામભાઈ (ટીમાણા), સ્વ. પંડ્યા અમરતબેન ભાનુશંકરભાઈ (ઘાટરવાળા), પંડપા લાભુબેન રવિશંકરભાઈ (ટીમાણા), જાળેલા બાધુબેન પોપટભાઈ (દેવગાણા) ના માતુશ્રી થાય. બારૈયા મોનજીભાઈ કસળશીભાઈ, હરિભાઈ તથા રતિલાલભાઈ, સ્વ. બારૈયા દલપતભાઈ જીવનભાઈ, શામજીભાઈના કાકી થાય. તેમજ મહેશભાઈ, નલીનભાઈ. લાલજીભાઈ, વિશાલભાઈ, ઋત્વીકભાઈ, ધાંધલ્યા સંગીતાબેન કપીલભાઈ (પાદરી - ગો.), પંડયા ઉર્મિલાબેન પ્રવિણભાઈ (દેવગાણા), જાની શિલ્પાબેન ભવદિપભાઈ (સાંખડાસર), જાની જાગૃતિબેન ભાવેશભાઈ (સથરા), ભટૃ સુધાબેન કિશોરભાઈ (રાળગોન), આશાબેન, રીંકલબેન ના દાદીમાં થાય. તથા પંડયા મકનભાઈ કરશનભાઈ (હબુકવડ), ધાધલ્યા જસમતભાઈ જીવનભાઈ (દેવગાણા), પંડપા મકનભાઈ ઉમિયાશંકરભાઈ (વાવડી) ના માસી થાય. તથા વાવડી નિવાસી સ્વ. ધાંધલીયા ગૌરીશંકરભાઈ નારણભાઈ, સ્વ. મૂળશંકરભાઈ ના ભાણેજ થાય.
હબુકવડ નિવાસી સ્વ.જાની કુબેરભાઈ બેચરભાઈ, સ્વ. ચત્રભુજભાઈ ના બહેન થાય. તથા જાની કનુભાઈ કુબેરભાઈ, જાની રમેશભાઈ ચત્રભુજભાઈ, જાની છગનભાઈ જટાશંકરભાઈ, જાની હરગોવિંદભાઈ નાગજીભાઈ ના ફઈ થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૨૦ અને ૨૧/૦૯/૨૦૨૫ શનિવાર અને રવિવાર બે દિવસ અમારા નિવાસસ્થાને હબુકવડ મુકામે રાખેલ છે. તથા સુંવાળા તા:-૧૯/૦૯/૨૦૨૫ ને શુક્રવારે રાખેલ છે. તેમજ બવળો ખરખરો સાથે રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🏕️🦚
શોક સંદેશ
0 સંદેશ | Messages