Photo

પંડયા જીકુબેન ભુપતભાઈ

મૃત્યુ: 18/09/2025, Thursday

સખવદર

ઉંમર: 81

🙏😭🙏🏻🕉️🙏🏻 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમજ મરણ - સખવદર. 🙏🏻🕉️🙏😭🙏🏻


સખવદર નિવાસી પંડયા જીકુબેન ભુપતભાઈ ઉંમર વર્ષ:- ૮૧, ગુરૂવાર તા:- ૧૮/૦૯/૨૦૨૫ ના રોજ રામચરણ પામેલ છે. તે પંડયા ભુપતભાઈ સુખદેવભાઈ ના ધર્મપત્ની થાય. તેમજ સ્વ. મણીશંકરભાઈ ગીરધરભાઈ પંડયા તથા સ્વ. જદુરામભાઈ ગીરધરભાઈ પંડયા ના ભત્રીજા વહુ થાય. તથા સ્વ. લાભશંકરભાઈ સુખદેવભાઈ પંડયા, અળવેશ્ર્વરભાઈ રાઘવજીભાઈ પંડયા, વજેરામભાઈ જદુરામભાઈ પંડયા, જયસુખભાઈ જદુરામભાઈ પંડયા, પ્રભાતભાઈ જદુરામભાઈ પંડયા, ભાઈશંકરભાઈ શામજીભાઈ પંડયા ના ભાભી થાય. તથા હર્ષદભાઈ ભુપતભાઈ પંડયા, હસમુખભાઇ ભુપતભાઈ પંડયા (સર્વોત્તમ ડેરી સિહોર), હીતેષભાઈ ભુપતભાઈ પંડયા (શિક્ષક સરતાનપર પ્રા. શાળા), હંસાબેન રોહીતકુમાર ધાંધલ્યા - ઘાટરવાળા, જમનાબેન પરષોતમભાઈ રમણા - તળાજા, હેતુબેન જયેશકુમાર ધાંધલ્યા - બેલા ના માતુશ્રી થાય. તથા પિયુષભાઈ લાભશંકરભાઈ પંડયા, કપિલભાઈ લાભશંકરભાઈ પંડયા, હાર્દિકભાઈ લાભશંકરભાઈ પંડયા ના મોટાબા થાય. તથા સ્વ. દયારામભાઈ મોહનભાઇ પંડયા, સ્વ. ભાણશંકરભાઈ નંદરામભાઈ પંડયા, ભવાનીશંકરભાઈ કુબેરભાઈ પંડયા, ભોળાભાઈ શંભુભાઈ પંડયા, રમણિકભાઈ મહાશંકરભાઈ પંડયા, સુરેશભાઇ ગોકુળભાઈ પંડયા ના કાકી થાય. તેમજ શાંતુબેન મેઘજીભાઈ બારૈયા - તરસરા, સમજુબેન રતિલાલભાઈ બારૈયા - રબારીકા, જીવીબેન સનતભાઈ ભટ્ટ - મણાર, ગંગાબેન ભુરાભાઈ ધાંધલ્યા - પાદરી ના ભાભી થાય. તથા સ્વ. ભવાનીશંકરભાઈ ગોપાળજીભાઈ જાની - ઠાડચ, સ્વ. પ્રભાશંકરભાઈ ગોપાળજીભાઈ જાની - સાખડાસર ના ભાણેજ થાય. તેમજ હીરેન, જય, જીત, હરમિત, વરૂણ, દક્ષ, ઋષિ ના દાદીમા થાય.


ગઢડા નિવાસી પ્રાણશંકરભાઈ ઈશ્ર્વરભાઈ ધાંધલ્યા, દલસુખભાઈ ઈશ્ર્વરભાઈ ધાંધલ્યા, મહાસુખભાઈ ઈશ્ર્વરભાઈ ધાંધલ્યા, અનિલભાઈ ઈશ્ર્વરભાઈ ધાંધલ્યા ના બહેન થાય.


સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૨૦ અને ૨૧/૦૯/૨૦૨૫ ને શનિવાર અને રવિવાર બે દિવસ સખવદર અમારા નિવાસસ્થાને રાખેલ છે. તેમજ બવળો ખરખરો સાથે રાખેલ છે. તથા સુંવાળા તા:- ૨૨/૦૯/૨૦૨૫ ને સોમવારના રોજ રાખેલ છે.


ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏


✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની -. મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🏕️🦚

😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
1 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.