Photo

રસીલાબેન નાગજીભાઈ જાળેલા

મૃત્યુ: 22/09/2025, Monday

દેવગાણા

ઉંમર: 55

🙏😭🙏🏻🕉️🙏🏻 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - દેવગાણા. 🙏🏻🕉️🙏😭🙏🏻


દેવગાણા નિવાસી રસીલાબેન નાગજીભાઈ જાળેલા ઉંમર વર્ષ:- ૫૫, તારીખ:- ૨૨/૦૯/૨૦૨૫ ને સોમવારના રોજ કૈલાસવાસી થયેલ છે. તેઓ નાગજીભાઈ પ્રાણશંકરભાઈ જાળેલા ના ધર્મપત્ની થાય. તેમજ વિશાલભાઈ, જન્મેશભાઈ, દીક્ષિતાબેન ના માતૃશ્રી થાય. તેમજ રમેશભાઈ પ્રાણશંકરભાઈ જાળેલા, કપિલભાઈ દલપતભાઈ જાળેલા, રખુબેન વજેરામભાઈ ધાંધલા - દેવગાણા, હર્ષાબેન મહાસુખભાઈ બારૈયા - દેવગાણા, પ્રવિણાબેન મિતુલભાઈ ધાંધલા - ભાવનગર ના ભાભી થાય. તેમજ પ્રાણશંકરભાઈ નરસિંહભાઇ જાળેલા ના પુત્રવધુ થાય. તથા દલપતભાઈ નરસિંહભાઈ જાળેલા, પોપટભાઈ ડાયાભાઈ જાળેલા, પીતાંબરભાઈ ડાયાભાઈ જાળેલા, પ્રેમજીભાઈ ડાયાભાઈ જાળેલા, કાળીદાસભાઈ ડાયાભાઈ જાળેલા, નારણભાઈ શિવશંકરભાઈ જાળેલા - ટીમાણા, લખમણભાઇ શિવશંકરભાઈ જાળેલા - ટીમાણા ના ભત્રીજા વહુ થાય. તેમજ જગદીશભાઈ પુર્ણાશંકરભાઈ જાળેલા - (ટીમાણા) હાલ:- મુંબઈ તથા મુકેશભાઇ મહાશંકરભાઈ જાળેલા ના ભાભી થાય.


દેવગાણા નિવાસી સ્વ. વજેરામભાઈ નરસિંહભાઈ બારૈયાના દીકરી થાય. તેમજ મહાસુખભાઈ, ભરતભાઈ, મહેશભાઈ, મનીષાબેન (મંજુબેન ) કાંતિભાઈ પંડ્યા - ભાવનગર ના બેન થાય.

સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું + ખરખરો ) તારીખ:- ૨૫ અને ૨૬/૦૯/૨૦૨૫ ને ગુરૂવાર અને શુક્રવાર એમ બે દિવસ શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી - દેવગાણામાં રાખેલ છે. તેમજ પિયર પક્ષનું બેસણું + સાદડી + બવળો ખરખરો સાથે રાખેલ છે. તથા સુંવાળા તારીખ:- ૨૬/૦૯/૨૦૨૫ ને શુક્રવારના રોજ રાખેલ છે.


ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏


✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🏕️🦚

😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
1 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.