જાદવજીભાઈ કેશવજીભાઈ લાધવા
મૃત્યુ: 24/09/2025, Wednesday
ટીમાણા
ઉંમર: 75
🙏😭🙏🏻🕉️🙏🏻 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - ટીમાણા. 🙏🏻🕉️🙏😭🙏🏻
ટીમાણા નિવાસી સ્વ. જાદવજીભાઈ કેશવજીભાઈ લાધવા ઉંમર વર્ષ:- ૭૫, તા:- ૨૪/૦૯/૨૦૨૫ ને બુધવારના રોજ રામચરણ પામેલ છે. તેઓ માનકુવરબેનના પતિ થાય. તથા સ્વ. કેશવજીભાઈ જાગેશ્વરભાઈના પુત્ર થાય. તેમજ અશોકભાઈ, જગદીશભાઈ અને શોભાબેન પરષોત્તમભાઈ પંડ્યાના પિતાજી થાય. અને રાઘવજીભાઈ તથા ગં.સ્વ. કંકુબેન જટાશંકરભાઈ ભટ્ટના નાના ભાઈ થાય. તેમજ વજેરામભાઈ, હરગોવિંદભાઈ, કુબેરભાઈ, મગનભાઈ, પ્રવિણભાઈ, ગીજુબેન હરગોવિંદભાઈ પંડ્યા અને રામુબેન નાનજીભાઈ જાળેલાના મોટાભાઈ થાય. તથા જીવરામભાઈ લક્ષ્મીરામભાઈ લાધવા (લાકડિયા), લાભશંકરભાઈ રેવાશંકરભાઈ લાધવા (ત્રાપજ), સ્વ. લાભશંકરભાઈ સુખદેવભાઈ લાધવા, મનુભાઈ સુખદેવભાઈ લાધવા અને હરગોવિંદભાઈ લક્ષ્મીરામભાઈ લાધવા ના કાકાના દિકરા થાય.*તથા પરષોત્તમભાઈ જીવરામભાઈ પંડ્યા (હબુકવડ) ના સસરા થાય. તેઓ કાર્તિક, જાનવી, ઈશીતા અને દક્ષના દાદા થાય. તથા રમેશભાઈ, શરદભાઈ, દર્શન, કૌશિક, રાજન, કેવલ અને ધ્રુવના મોટાબાપુ થાય. તેમજ સ્વ. જટાશંકરભાઈ ગણેશભાઈ ભટ્ટ (ભાવનગર), હરગોવિંદભાઈ જેઠાભાઈ પંડ્યા (નેસવડ), નાનજીભાઈ ડાયાભાઈ જાળેલા (સમઢિયાળા) ના સાળા થાય.
સમઢિયાળા નિવાસી સ્વ. ડાયાભાઈ ભાણજીભાઈ જાળેલાના જમાઈ થાય. તથા સ્વ. ઓધવજીભાઈ, રામજીભાઈ અને નાનજીભાઈના બનેવી થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તારીખ:- ૨૭ અને ૨૮/૦૯/૨૦૨૫ ને શનિવાર અને રવિવાર એમ બે દિવસ અમારા નિવાસસ્થાને ટીમાણા રાખેલ છે. તથા બવળો ખરખરો સાથે રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૨૬/૦૯/૨૦૨૫ ને શુક્રવારે રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🏕️🦚
શોક સંદેશ
0 સંદેશ | Messages