Photo

નંનકુંવરબેન ભાયશંકરભાઈ ધાંધલ્યા

મૃત્યુ: 03/10/2025, Friday

ભદ્રાવળ - ૩

ઉંમર: 65

🙏😭🙏🏻🕉️🙏🏻 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - ભદ્રાવળ - ૩. 🙏🏻🕉️🙏😭🙏🏻


ભદ્રાવળ - ૩ નિવાસી નંનકુંવરબેન ભાયશંકરભાઈ ધાંધલ્યા ઉંમર વર્ષ:- ૬૫, તા:- ૦૩/૧૦/૨૦૨૫ ને શુક્રવારના રોજ રામચરણ પામેલ છે. તેઓ સ્વ. ભાયશંકરભાઈ નાનજીભાઈ ધાંધલ્યાના ધર્મ પત્ની થાય. તથા કિશોરભાઈ, જીતુભાઈ, બારૈયા કૈલાસબેન ઘનશ્યામભાઈ - દેવગાણાના માતૃશ્રી થાય. તેઓ છગનભાઈ કરશનભાઈ, મોહનભાઈ રવજીભાઈ - અગીયાળી ના ભત્રીજાના પત્ની થાય. તથા નારણભાઈ નાનજીભાઈ, રમેશભાઈ છગનભાઈ, ગિરજ્યાશંકરભાઈ દલપતભાઈ - અગિયાળીના ભાભી થાય. તથા રામજીભાઈ ઓધવજીભાઈ, નંદરામભાઈ મોહનભાઈના ભાઈ ના પત્ની થાય. તેમજ વત્સલ, જીગર, મીતના દાદી માં થાય. તથા પ્રકાશભાઈ તથા ભટ્ટ અલ્પાબેન અનિલકુમાર - ટીમાણાના મોટા બા થાય. તેઓ સ્વ. અંનકુંવરબેન નરભેરામભાઈ પનોત - દિહોર, અમૃતબેન રૂપાશંકરભાઈ પંડ્યા - સખવદર, મંજુબેન વેણીશંકરભાઈ બારૈયા - ટીમાણાના ભાભી થાય. તેઓ બારૈયા ઘનશ્યામભાઈ મકનભાઈ - દેવગાણાના સાસુ થાય.


દિહોર નિવાસી સ્વ. રાઘવજીભાઈ જીવનભાઈ પનોતના દિકરી થાય. તથા સ્વ. રામશંકરભાઈ, ભાનુશંકરભાઈ, નરભેરામભાઈ, બાબુભાઈ રાઘવજીભાઈ પનોતના બેન થાય.


સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૦૫ અને ૦૬/૧૦/૨૦૨૫ ને રવિવાર અને સોમવાર બે દિવસ અમારા નિવાસ્થાને રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૦૯/૧૦/૨૦૨૫ ને ગુરૂવારે રાખેલ છે. તથા બવળો ખર ખરો સાથે રાખેલ છે.


ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના.🙏🕉️🙏😭🙏


✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡_🏕️🦚

😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
1 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.