Photo

પનોત સવિતાબેન પરશોત્તમભાઈ

મૃત્યુ: 11/10/2025, Saturday

નેસવડ/વાણંદ સોસાયટી

ઉંમર: 60

🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - મું. ગામ:- નેસવડ, હાલ:- વાણંદ સોસાયટી, ભાવનગર. 🙏😭🙏🕉️🙏


મું. ગામ:- નેસવડ, હાલ:- વાણંદ સોસાયટી, ભાવનગર નિવાસી પનોત સવિતાબેન પરશોત્તમભાઈ, ઉમર વર્ષ:- ૬૦, તારીખ:- ૧૧/૧૦/૨૦૨૫ ને શનિવાર ના રોજ સ્વર્ગવાસ થયેલ છે. તેઓ પનોત પરષોત્તમભાઈ ચીથરભાઈ ના ધર્મ પત્ની થાય. તથા સ્વ. પનોત લાભશંકરભાઇ ચીથરભાઈ ના નાના ભાઈ ના પત્ની થાય. લક્ષ્મણભાઈ, મહાશંકરભાઈ પનોતના ભાભી થાય. તથા જગદીશભાઈ, ગુણવંતભાઈ, દેવેન્દ્રભાઈ પનોત ના માતૃશ્રી થાય. તેમજ મનસુખભાઈ, દલપતભાઇના કાકી થાય. તથા વિશાલ, વૈભવ, આશિષ અને સ્વ. કિશનભાઈના મોટા બા થાય. તથા કૈલાશબેન અશોકકુમાર ધાંધલ્યા - વાવડી, આશાબેન મહેન્દ્રકુમાર ધાંધલ્યા - ભાવનગરના કાકી થાય. તથા મિતલબેન સત્યમકુમાર પંડ્યા - કુંઢડા ના મોટા બા થાય. તથા વિક્રમભાઈ રેવાશંકરભાઈ પનોત, વિનુભાઈ મોહનભાઈ, રામજીભાઈ ઉકાભાઇના ભાભી થાય. તેમજ પાર્થ, ધવલ, વેદ, નેન્સીબેનના દાદીમા થાય. તથા દેવગાણા નિવાસી સ્વ. બારૈયા જબરાભાઈ દેવશંકરભાઈ, સ્વ. મકનભાઈ દેવશંકરભાઈ, સ્વ. ડાયાભાઈ દેવશંકરભાઈના ભાણેજ થાય.


દેવગાણા નિવાસી સ્વ. મહાશંકરભાઈ પરષોત્તમભાઈ પંડ્યા ના દિકરી થાય. તથા જટાશંકરભાઇ પરષોત્તમભાઈ પંડ્યા ના ભત્રીજી થાય. તથા સ્વ. નરશીભાઈ, ભાયશંકરભાઈ મહાશંકરભાઈ પંડ્યા, હિંમતભાઈ જટાશંકરભાઈ, કરમદીયા નિવાસી અમરતબેન ભરતભાઈ લાધવા ના મોટા બેન થાય. તથા સાંખડાસર નંબર:- ૧ નિવાસી ઇશ્વરભાઇ કરશનભાઈ પંડ્યા, મનુભાઈ દયારામભાઈ, પ્રભાશંકરભાઈ જેશંકરભાઈ પંડ્યા, વેણીભાઈ લાભશંકરભાઈ પંડ્યાના કાકા ની દીકરી બેન થાય.


સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૧૩ અને ૧૪/૧૦/૨૦૨૫ ને સોમવાર અને મંગળવાર બે દિવસ શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ જ્ઞાતિની વાડી, જલારામ સોસાયટી માં રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૧૩/૧૦/૨૦૨૫ ને સોમવારે રાખેલ છે. તથા બવળો ખર ખરો સાથે રાખેલ છે.


ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏


✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🏕️🦚

😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
0 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.