ભટ્ટ મધુબેન ચંદુભાઈ
મૃત્યુ: 15/10/2025, Wednesday
ટીમાણા/ભાવનગર
ઉંમર: 55
🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - મું. ગામ:- ટીમાણા, હાલ:- ભાવનગર. 🙏😭🙏🕉️🙏
મું. ગામ:- ટીમાણા, હાલ:- ભાવનગર નિવાસી ભટ્ટ મધુબેન ચંદુભાઈ, ઉમર વર્ષ:- પપ, તારીખ:- ૧૫/૧૦/૨૦૨૫ ને બુધવાર ના રોજ સ્વર્ગવાસી થયેલ છે. તેઓ સ્વ. મુળજીભાઈ છગનભાઈ ભટ્ટના પુત્રવધુ થાય. તથા ચંદુભાઈ મુળજીભાઈ ભટ્ટના ધર્મપત્ની થાય. તેમજ પંડ્યા કિરણબેન (નવસારી), બારૈયા ધૃતિબેન (ટીમાણા), દર્શનાબેન, દર્શનભાઈના માતુશ્રી થાય. સ્વ. વેણીશંકરભાઈ મુળજીભાઈના નાનાભાઈના પત્ની થાય. તથા કુરજીભાઈ તથા રમેશભાઈના ભાભી થાય. તથા યાજ્ઞિકભાઈ ભટ્ટના કાકી થાય. તથા તુષારભાઈ, રોનકભાઈના મોટાબા થાય. તથા ધાંધલ્યા જીકુબેન પ્રવિણભાઈ (મણાર), પંડ્યા લાખુબેન મહાશંકરાઈ (હુબકવડ), જાળેલા નિમુબેન યોગેશભાઈ (ભાવનગર), બારૈયા શારદાબેન પ્રવિણભાઈ (પીપરલા)ના ભાભી થાય. તથા પંડ્યા સંજયકુમાર ઘનશ્યામભાઈ - નવસારી, બારૈયા જિજ્ઞેશભાઈ બાલાભાઈ - ટીમાણા ના સાસુ થાય.
તખતગઢ નિવાસી સ્વ. નાનજીભાઈ માવજીભાઈ બારૈયાના દિકરી થાય. તથા બારૈયા ચુનિભાઈ, હરજીભાઈ, પ્રવિણભાઈના બેન થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૧૭ અને ૧૮/૧૦/૨૦૨૫ ને શુક્રવાર અને શનિવારના રોજ અમારા નિવાસ્થાને ટીમાણા મુકામે રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૧૭/૧૦/૨૦૨૫ ને શુક્રવાર ના રોજ રાખેલ છે. તથા બવળો ખર ખરો સાથે રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🏕️🦚
શોક સંદેશ
1 સંદેશ | Messages