લક્ષ્મીરામભાઈ જટાશંકરભાઇ બારૈયા
મૃત્યુ: 21/10/2025, Tuesday
પીપરલા
ઉંમર: 61
🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - પીપરલા.🙏😭🙏🕉️🙏
પીપરલા નિવાસી લક્ષ્મીરામભાઈ જટાશંકરભાઇ બારૈયા, ઉંમર વર્ષ:- ૬૧ તા:- ૨૧/૧૦/૨૦૨૫ ને મંગળવાર નારોજ અક્ષરવાસી થયેલ છે. તે જયાબેન લક્ષ્મીરામભાઈ ના પતિ થાય. તથા નેહાબેન ના પિતા થાય. તથા જટાશંકરભાઇ દુર્લભજીભાઇ ના પુત્ર થાય. તથા મહાશંકરભાઈ જટાશંકરભાઇ તથા નારણભાઈ જટાશંકરભાઈ ના મોટા ભાઈ થાય. તથા મંજુબેન વસનજીભાઇ ભટ્ટ ના નાનાભાઈ થાય. તથા અ. ની. નરભેરામભાઈ ભૂરાભાઈ તથા અ. ની. હરગોવિંદ ભૂરાભાઈ તથા વેણીશંકર વેલજીભાઈ બારૈયા ના ભાઈ ના દિકરા થાય. તથા ધીરૂભાઈ નરભેરામભાઈ તથા બટુકભાઈ, દેવશંકરભાઇ, મનસુખભાઈ, પ્રવીણભાઈ, રમણીકભાઇ ના કાકા ના દિકરા થાય. તથા લાલજીભાઈ વેણીશંકર ભાઈ થાય. તથા મનસુખભાઈ, ભાવેશભાઈ ના દાદા ના દિકરા થાય. તથા ઘનશ્યામભાઈ, મણિભાઈ તથા લલ્લુભાઈ ના કાકાના દિકરા થાય. તથા દિનેશભાઈ, નીલેશભાઈ, યોગેશભાઈ, સુધાબેન, રિંકલબેન, પ્રિયંકાબેનના મોટા બાપા થાય. તથા સ્વ. માધવજીભાઈ છગનભાઇ જાની, સ્વ. પ્રાણશંકરભાઈ સ્વ. મથુરામભાઈ તથા વાલભાઈ જાની (દિહોર) ના ભાણેજ થાય.
રોયલ નિવાસી સ્વ. ત્રિકમભાઈ જીવાભાઈ ભટ્ટ ના જમાય થાય. તથા ભૂપતભાઈ દેવશંકરભાઇ તથા વસનજીભાઇ ત્રિકમભાઈ તથા કાંતિભાઈ તથા મનસુખભાઈ ચીંથરભાઈ ભટ્ટ ના બનેવી થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૨૩ અને ૨૪/૧૦/૨૦૨૫ ને ગુરૂવાર અને શુક્રવાર બે દિવસ શ્રીજી વાડી પીપરલા રાખેલ છે. તથા બવળો ખર ખરો સાથે રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૨૭/૧૦/૨૦૨૫ સોમવારે રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના.🙏🕉️🙏😭
✍️🪀✒️ _*નરેન્દ્રભાઈ. એમ. જાની - મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡*_🏕️🦚
શોક સંદેશ
0 સંદેશ | Messages