પંડ્યા ભાવનાબેન મુકેશભાઈ
મૃત્યુ: 02/05/2025, Friday
હબુકવડ
ઉંમર: 42
🙏😭🙏🕉🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ દુઃખ દ અવસાન સમાચાર - હબુકવડ.🙏🕉 🙏😭🙏
હબુકવડ નિવાસી પંડ્યા ભાવનાબેન મુકેશભાઈ ઉંમર વર્ષ:- ૪૨, તારીખ:- ૦૨/૦૫/૨૦૨૫ ને શુક્રવારના રોજ દુઃખ દ સ્વર્ગવાસ થયેલ છે. તેઓ પંડ્યા મુકેશભાઈ હરિશંકરભાઈ ના ધર્મપત્ની થાય. તેમજ પંડ્યા હરિશંકરભાઈ રામજીભાઈ ના પુત્રવધુ થાય. તેમજ અર્ચનાબેન, આસ્તિકભાઈ ના માતૃશ્રી થાય.
ટીમાણા નિવાસી ભટ્ટ ચંદુભાઈ પ્રભાશંકરભાઈ ના દીકરી થાય. તેમજ ભટ્ટ વામનભાઈ ચંદુભાઈ, વિજયભાઈ ચંદુભાઈ ના બેન થાય.
સ્વ ની સ્મશાન યાત્રા વહેલી સવારે ૦૫:૦૦ કલાકે રાખેલ છે. તો તેમનાં સગા સંબંધીઓએ સવારના ૦૯:૦૦ કલાકે સ્નાન વિધિ કરી લેવા વિનંતી. તેમજ સુંવાળા તા:- ૦૨/૦૫/૨૦૨૫ ને શુક્રવાર ના રોજ રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્માને પરમ શાંતિ અર્પે એજ પ્રાર્થના.🙏🕉️🙏
✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા અધ્યક્ષશ્રી, 🛕 🏕️......... મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🏕️🦚
શોક સંદેશ
0 સંદેશ | Messages