પુનબાઈબેન લક્ષ્મણભાઈ બારૈયા
મૃત્યુ: 28/10/2025, Tuesday
ઇસોરા
ઉંમર: 69
🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - ઇસોરા , તા:-તળાજા. 🙏😭🙏🕉️🙏
ઇસોરા નિવાસી પુનબાઈબેન લક્ષ્મણભાઈ બારૈયા ઉંમર વર્ષ: - 69, સંવત ૨૦૮૨ ના કારતક સુદ સાતમ ને મંગળવાર તા:- ૨૮/૧૦/૨૦૨૫ ના રોજ અક્ષર નિવાસી થયેલ છે. તેઓ સ્વ. લક્ષ્મણભાઈ રવજીભાઈ બારૈયાના પત્ની તથા બારૈયા રાજુભાઈ લક્ષ્મણભાઈ, બારૈયા લાલજીભાઈ લક્ષ્મણભાઈ, ધાંધલ્યા મમતાબેન રમેશભાઈ (પાદરી-ગો) ના માતુશ્રી થાય.તથા બારૈયા વેણીશંકરભાઈ રવજીભાઈ ના ભાભી .સ્વ. કુબેરભાઈ હરખાભાઈ સ્વ.કેવજીભાઈ હરખાભાઈ સ્વ.રવજીભાઈ હરખાભાઈ સ્વ. ભગવાનભાઈ હરખાભાઈ ના પુત્રવધુ તથા સ્વ. મહાશંકરભાઈ અને બારૈયા પ્રેમજીભાઈ ના નાનાભાઈ પત્ની .સ્વ. નાનજીભાઈ, ભાનુશંકરભાઈ, કાનજીભાઈ, મનસુખભાઈ, હિંમતભાઈ બારૈયાના ભાભી થાય.
બારૈયા અનોજભાઈ, બારૈયા અંકિતાબેન ના દાદી માં થાય.
વિજયભાઈ વેણીશંકરભાઈ બારૈયા અને સરસ્વતીબેન વેણીશંકરભાઈ બારૈયા ના ભાભુ થાય.
લાધવા પાનુબેન ચુનીભાઈ(ટીમાણા), અંજુબેન ગીરજાશંકરભાઈ ધાંધલ્યાં (ઇસોરા),પાર્વતીબેન ઉમિયાશંકરભાઈ જાની (મુ-ભાંખલ,હાલ-ભાવનગર),સ્વ.મધુબેન ના ભાભી થાય.
લાધવા ચુનીભાઈ મથુરભાઈ અને લાધવા ભાનુંભાઈ મથુરભાઈ - ટીમાંણા ના બેન થાય.
સ્વ પુનબાઈબેન લક્ષ્મણભાઈ બારૈયા નું લૌકિક વ્યવહાર ( ખરખરો) તારીખ: ૩૦ અને ૩૧/૧૦/૨૦૨૫ ગુરુવાર શુક્રવાર એમ બે દિવસ રાખેલ છે . તથા સુંવાળા ૩૦/૧૦/૨૦૨૫(ગુરુવાર) ના રોજ રાખેલ છે. બવળો ખરખરો સાથે રાખેલ છે .
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના.
શોક સંદેશ
0 સંદેશ | Messages