Photo

ભગવાનભાઈ માધવજીભાઈ જાની

મૃત્યુ: 05/05/2025, Monday

અગિયાળી

ઉંમર: 97

🙏😭🕉શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ અવસાન સમાચાર - અગિયાળી.🙏🕉 😭


મું. ગામ:- અગિયાળી તા. શિહોર, અગીયાળી નિવાસી ભગવાનભાઈ માધવજીભાઈજાની ઉં.વ:- ૯૭, તારીખ:- ૦૫/૦૫/૨૦૨૫ સોમવારના રોજ રામચરણ પામેલ છે. તે જે સ્વ. ચત્રભુજભાઈ માધવજીભાઈ, સ્વ. છગનભાઈ માધવજીભાઈ, સ્વ. ગીરધરભાઈ માધવજીભાઈના નાના ભાઈ જે સ્વ. કાનજીભાઈ માધવજીભાઈ જાનીના મોટાભાઈ જે હરખજીભાઈ ભગવાનભાઈ જાની, જેરામભાઈ ભગવાનભાઈ, રવિશંકરભાઇ ભગવાનભાઈ, મગનભાઈ ભગવાનભાઈ, બબુબેન લીલાધરભાઇ બારૈયા - સથરા, પુનીબેન જયંતીભાઈ પંડ્યા - ભાવનગર, પાર્વતીબેન મથુરભાઈ બારૈયા - દિહોરના પિતાશ્રી થાય. તથા હરગોવિંદભાઈ છગનભાઈ જાની, સ્વ. ભાનુભાઈ, લક્ષ્મીરામભાઈ, પરસોત્તમભાઈ, સ્વ. મથુરભાઈ ગીરધરભાઈ જાની, ઓધવજીભાઈ, મહાસુખભાઈ, અંતુભાઈ, પ્રાણભાઈના કાકા થાય. તથા મનુભાઈ કાનજીભાઈ જાની, બાલાશંકરભાઈ, વિનુભાઈ, વિપુલભાઈના દાદા થાય. તથા ભાસ્કરભાઈ હરખજીભાઈ, યોગેશભાઈ, પારસભાઈ જેરામભાઈ, ચંદુભાઈ રવિશંકરભાઈ, અરૂણભાઇ મગનભાઈ, વામનભાઈના દાદા થાય. તથા લીલાધરભાઈ વાલજીભાઈ બારૈયા - સથરા, સ્વ. જયંતીભાઈ મોહનભાઈ પંડયા - ભાવનગર, મથુરભાઈ કુરજીભાઈ બારૈયા - દિહોરના સસરા થાય.


ઠાડચ નિવાસી સ્વ. નારણભાઈ નરશીભાઈના જમાઈ થાય. તેમજ સ્વ. નાગજીભાઈ રામજીભાઈ, સ્વ. ભગવાનભાઈ રામજીભાઈ, ઉમિયાશંકરભાઈ રામજીભાઈ, સ્વ. કુબેરભાઈ રામજીભાઈ, સ્વ. નાનુભાઈ રામજીભાઈ, ભુપતભાઈ રામજીભાઈ, મનુભાઈ રામજીભાઈના બનેવી થાય.


સ્વ. ની સ્મશાન યાત્રા તા:-૦૬/૦૫/૨૦૨૫ ને મંગળવારે વહેલી સવારે ૦૫:૩૦ કલાકે રાખેલ છે. તો દરેક સગા સંબંધીઓએ ૦૮:૩૦ કલાકે સ્નાન વિધિ કરી લેવા વિનંતી.


ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના.🙏🕉 🙏


✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા અધ્યક્ષશ્રી, 🛕 🏕️......... મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🏕️🦚

😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
0 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.