બારૈયા કલ્પેશભાઈ રમેશભાઈ
મૃત્યુ: 11/11/2025, Tuesday
પીપરલા
ઉંમર: 21
🙏😭🙏🏻🕉️🙏🏻 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ દુઃખ દ મરણ - પીપરલા. 🙏🏻🕉️🙏😭🙏🏻
પીપરલા નિવાસી સ્વ. બારૈયા કલ્પેશભાઈ રમેશભાઈ ઉંમર વર્ષ:- ૨૧, તેઓ તા:- ૧૧/૧૧/૨૦૨૫ ને બુધવાર ના રોજ અક્ષરવાસી થયેલ છે. તેઓ બારૈયા હેતલબેન ના પતિ થાય. તેમજ લક્ષિતાબેન ના પિતા થાય. તથા રમેશભાઈ લાભશંકરભાઇ ના પુત્ર થાય. નંદરામભાઇ ના નાના ભાઈ ના દીકરા થાય. અને અશોકભાઈ ના મોટા ભાઈ ના દીકરા થાય. તથા ઈશ્વરભાઈ ચિથરભાઈ, ભાનુભાઈ ચિથરભાઈ ના નાના ભાઈ ના દીકરા થાય. તથા સ્વ. ચિથરભાઈ મુળજીભાઈ અને સ્વ. લાભશંકરભાઇ મુળજીભાઈ ના દીકરા ના દીકરા થાય. તથા પંડ્યા ગિજુબેન પરષોત્તમભાઈ (કુંઢડા), સ્વ. ધાંધલ્યા દિવાળીબેન જગજીવનભાઇ (પાદરી) ના ભત્રીજા ના દીકરા થાય. તથા પંડ્યા પાર્વતીબેન ધનેશ્વરભાઈ (પીપરલા), જાની રસીલાબેન જયંતીભાઈ (અલંગ), સ્વ. જાની નનકુંવરબેન વજેરામભાઈ (ભાંખલ), જાની હરકુંવરબેન જીવનભાઈ (ભાંખલ), ભટ્ટ સવિતાબેન નાનજીભાઈ (રોયલ) ના ભાઈ ના દીકરા થાય. તથા સંજયભાઈ ના નાના ભાઈ અને રાકેશભાઈ ના મોટા ભાઈ થાય. તથા રાજુભાઈ, મનોજભાઈ, મનસુખભાઈ, શૈલેષભાઈ, તેમજ લાધવા કૈલાસબેન જીતુભાઈ (તળાજા), જાની વિલાસબેન વિકાસભાઈ (ભાવનગર) ના કાકા ના દીકરા થાય. તથા કૌશિકભાઇ ના દાદા ના દીકરા થાય. તથા પંડ્યા ધનેશ્વરભાઈ નાનજીભાઈ (પીપરલા), જાની જયંતીભાઈ રતિભાઈ (અલંગ), જાની વજેરામભાઇ ભાયશંકરભાઈ (ભાંખલ), જાની જીવનભાઈ સુખદેવભાઈ (ભાંખલ), ભટ્ટ નાનજીભાઈ શિવશંકરભાઈ (રોયલ) ના સાળા ના દીકરા થાય. તથા જાની બાબુભાઈ, ગીરાભાઈ, બટુકભાઈ, જયંતીભાઈ (અલંગ) ના ભાણેજ થાય. તેમજ જાની રાજુભાઈ અને મનોજભાઈ બાબુભાઈ ના ભાણેજ થાય.
ભાવનગર નિવાસી સ્વ.પરમાર વિનોદભાઈ બાબુભાઈના જમાઈ થાય. તથા મુકેશભાઈ અને સ્વ. સોહિલભાઈ ના બનેવી થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર તા:- ૧૨ અને ૧૩/૧૧/૨૦૨૫ ને બુધવાર અને ગુરૂવાર બે દિવસ અમારા નિવાસ સ્થાને રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૧૩/૧૧/૨૦૨૫ ને ગુરૂવારે રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
શોક સંદેશ
0 સંદેશ | Messages