Photo

જાની મહેન્દ્રભાઈ પ્રભાશંકરભાઈ

મૃત્યુ: 13/11/2025, Thursday

સાંખડાસર નં:-૧

ઉંમર: 80

🙏😭🙏🏻🕉️🙏🏻 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - સાંખડાસર નં:-૧. 🙏🏻🕉️🙏😭🙏


સાંખડાસર નં:-૧ નિવાસી જાની મહેન્દ્રભાઈ પ્રભાશંકરભાઈ ઉંમર વર્ષ:- ૮૦, તા:- ૧૩/૧૧/૨૦૨૫ ને ગુરૂવાર સ્વર્ગસ્થ થયેલ છે. તેઓ નનકુંવરબેન મહેન્દ્રભાઈ ના પતિ થાય. તેમજ જાની હરિશંકરભાઈ પ્રભાશંકરભાઈ, સ્વ.બારૈયા સોનાબેન રામજીભાઈ (પીપરલા) ના નાનાભાઈ થાય. તથા જાની અનંતરાયભાઈ પ્રભાશંકરભાઈ, જાની દલપતભાઈ પ્રભાશંકરભાઈ, જાની લાભશંકરભાઈ પ્રભાશંકરભાઇ, સ્વ.જાની પ્રવિણભાઇ પ્રભાશંકરભાઈ, સ્વ. જાની જીતુભાઈ પ્રભાશંકરભાઇ,જાની ધનજીભાઈ પ્રભાશંકરભાઇ ના મોટાભાઈ થાય. તેમજ જાની ગીરીશભાઈ મહેન્દ્રભાઈ, જાની સંજયભાઈ મહેન્દ્રભાઈ, પંડ્યા રેખાબેન કનૈયાલાલ - હબુકવડ, સ્વ.બારૈયા ઉષાબેન અનિલભાઈ - પીપરલા, પંડ્યા આશાબેન હિતેશભાઈ - સખવદર, લાધવા ભદ્રાબેન દીપકભાઈ - કરમદિયાના પિતાશ્રી થાય. તેમજ સત્યમભાઈ, ધાર્મિકભાઈ, પ્રાપ્તિબેન ના દાદા થાય. તેમજ જાની વલ્લભભાઈ અમરજીભાઈ, જાની રમેશભાઈ વિઠ્ઠલભાઇ, જાની ધનેશ્વરભાઈ માધવજીભાઈ, જાની વલ્લભભાઈ ભવાનીશંકરભાઈ (ઠાડચ) ના દાદા ના દીકરા થાય. તેમજ સ્વ.બારૈયા રામજીભાઈ ભગવાનભાઈ પીપરલા ના સાળા થાય. તેમજ પંડ્યા કનૈયાલાલ પરષોત્તમભાઈ (હબુકવડ), પંડ્યા હિતેશભાઈ શિવશંકરભાઇ (સખવદર), બારૈયા અનિલભાઈ ભાનુશંકરભાઇ (પીપરલા), લાધવા દીપકભાઈ રમેશભાઈ (કરમદીયા) ના સસરા થાય.


ઘાટરવાળા નિવાસી સ્વ. બારૈયા અંબાશંકરભાઈ છગનભાઇના જમાઈ થાય. તેમજ બારૈયા નારણભાઇ અંબાશંકરભાઈ, બારૈયા કનુભાઈ અંબાશંકરભાઈ તેમજ બારૈયા વિષ્ણુભાઈ અંબાશંકરભાઈ તેમજ સ્વ. કુબેરભાઈ પરમાણંદભાઈ ના બનેવી થાય.


સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તારીખ:- ૧૭ અને ૧૮/૧૧/૨૦૨૫ ને સોમવાર અને મંગળવાર બે દિવસ રાખેલ છે. તેમજ બવળો ખરખરો સાથે રાખેલ છે. તથા સુંવાળા તા:- ૧૭/૧૧/૨૦૨૫ ને સોમવારે રામદેવપીર બાપા ના મંદિરે - સાંખડાસર નં:-૧ માં ખરખરો રાખેલ છે.


ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏


✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🏕️🦚

😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
1 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.