ધાંધલ્યા અમરતબેન જેઠાભાઈ
મૃત્યુ: 20/11/2025, Thursday
નેસવડ/કાળીયાબીડ ભાવનગર
ઉંમર: 86
🙏😭🙏🏻🕉️🙏🏻 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - નેસવડ. (હાલ:- કાળીયાબીડ, ભાવનગર) 🙏🏻🕉️🙏😭🙏
નેસવડ (હાલ:- કાળીયાબીડ, ભાવનગર) નિવાસી ધાંધલ્યા અમરતબેન જેઠાભાઈ ઉંમર વર્ષ:- ૮૬, તારીખ:- ૨૦/૧૧/૨૦૨૫ના રોજ કૈલાસ વાસી થયેલ છે. તે જેઠાભાઈ નાગજીભાઈ ના ધર્મપત્ની થાય. તેમજ ભગવાનભાઈ જેઠાભાઈ, ભીખાભાઈ, રણછોડભાઈ, મેઘજીભાઈ, સ્વ. રઘુભાઈ, બારૈયા નર્મદાબેન પ્રાણશંકરભાઈ - તખતગઢ, ઉમૈયાબેન અમૃતલાલ રમણા - ચુડીના માતુશ્રી થાય. તથા કરૂણાશંકરભાઈ નાગજીભાઈ તથા ઉમિયાબહેન ભાનુભાઈ ભટ્ટ (રોયલ)ના ભાભી થાય. તેમજ પ્રાણશંકરભાઈ ધનજીભાઈ જાની (અગિયાળી) ના મામી થાય. તેમજ મણિશંકરભાઈ ગોરધનભાઈ, સ્વ. નંદલાલભાઈ નરભેરામભાઈ તથા જગદીશભાઈ મથુરામભાઈના કાકી થાય. તથા પ્રવીણભાઈ મહાશંકરભાઈ, સ્વ. ભાર્ગવભાઈ કરૂણાશંકરભાઈના ભાભુ થાય. તેમજ આશિષભાઈ, લલિતભાઈ, સ્વ. ચૈતન્યભાઈ, વૈદ્યરાજ ધનંજયભાઈ, દર્શનભાઈ, યુગભાઈના દાદીમા થાય. સ્વ. પ્રાણશંકરભાઈ નરભેરામભાઈ બારૈયા (તખતગઢ) તેમજ અમૃતલાલ ચીથરભાઈ (ચૂડી) ના સાસુમા થાય.
રોયલ નિવાસી સ્વ. છગનભાઈ પ્રભાશંકરભાઈ ભટ્ટ ના બહેન થાય. તથા સ્વ. હરિભાઈ નરભેરામભાઈ ભટ્ટ, સ્વ. બાબુભાઈ નરભેરામભાઈ ભટ્ટ, ભુરાભાઈ નરભેરામભાઈ ભટ્ટ, કાળાભાઈ નરભેરામભાઈ ભટ્ટના બહેન થાય. તથા બટુકભાઈ છગનભાઇ, સ્વ. માધવજીભાઈ, જગદીશભાઈ, સ્વ. ભાણશંકભાઈ ના ફઈ થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૨૨ અને ૨૩/૧૧/૨૦૨૫ ને શનિવાર અને રવિવાર બે દિવસ શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ જ્ઞાતિની વાડી, "પાલીવાલ ભવન", કાચના મંદિર સામે, કસ્તુરબા સોસાયટી, ભાવનગર મુકામે રાખેલ છે. તેમજ સુંવાળા તારીખ:- ૨૪/૧૧/૨૦૨૫ ને સોમવારના રોજ ભગવાનભાઈના ઘરે રાખેલ છે. તેમજ બવળો ખર ખરો સાથે રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🏕️🦚
શોક સંદેશ
0 સંદેશ | Messages