Photo

વિપુલભાઈ હિંમતભાઈ ભટ્ટ

મૃત્યુ: 21/11/2025, Friday

ટીમાણા

ઉંમર: 43

🙏🕉️🙏🏻😭🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ દુઃખ દ મરણ - ટીમાણા.🙏🏻🕉️🙏😭🙏


ટીમાણા નિવાસી વિપુલભાઈ હિંમતભાઈ ભટ્ટ ઉંમર વર્ષ:- ૪૩, તા:- ૨૧/૧૧/૨૦૨૫ ને શુક્રવારના દુઃખદ અવસાન થયેલ છે. તેઓ હિંમતભાઈ હરિશંકરભાઈ ભટ્ટ ના પુત્ર થાય. તેઓ ગં. સ્વ. હર્ષાબેન વિપુલભાઈ ના પતિ થાય. તથા મિતલ અને હર્ષિતના પિતા થાય. તથા મહેશભાઈ તથા અશ્વિનભાઈ હિંમતભાઈ ના મોટાભાઈ થાય. તેમજ ભટ્ટ છગનભાઈ હરીશંકરભાઈ ના ભત્રીજા થાય. તથા દલપતભાઈ, મહાશંકરભાઈ, હિંમતભાઈ ત્રિકમભાઈ, ગણપતભાઈ, જિણાભાઈ દેવશંકરભાઈ ભટ્ટ ના ભત્રિજા થાય. તથા વિશાલભાઈ, નીરવભાઈ છગનભાઈ ભટ્ટ, ઘનશ્યામભાઈ, ભાવિનભાઈ, પવનભાઈ, પ્રદિપભાઈ, ક્રિશભાઈ, અનિલભાઈ ના મોટા બાપાના દિકરા થાય. તથા ડાયાભાઈ રામજીભાઈ નાંદવા, મણીભાઈ, જયશંકરભાઈ, વેણીશંકરભાઈ, પ્રવિણભાઈ તથા રમેશભાઈ રામજીભાઈ નાંદવા ભાવનગર ના ભાણેજ થાય.


ટીમાણા નિવાસી સ્વ. બેચરભાઈ લક્ષ્મિરાભાઈ બારૈયા, પ્રાગજીભાઈ તથા ભાનુભાઈ ઉમિયાશંકરભાઈ બારૈયાના જમાઈ થાય. તથા કાન્તિભાઈ, દિનેશભાઈ કમળશીભાઈ બારૈયાના બનેવી થાય.


સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૨૨ અને ૨૩/૧૧/૨૦૨૫ ને શનિવાર અને રવિવાર બે દિવસ અમારા નિવાસ સ્થાને રાખેલ છે. તથા બવળો ખરખરો સાથે રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૨૭/૧૧/૨૦૨૫ ને ગુરૂવારે રાખેલ છે.


ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના.🙏🕉️🙏😭🙏

😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
0 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.