Photo

જેશંકરભાઈ ચત્રભુજભાઈ જાની

મૃત્યુ: 22/11/2025, Saturday

સથરા

ઉંમર: 115

🙏😭🙏🕉️🙏🏻 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - સથરા. 🙏🏻🕉️🙏😭🙏


સથરા નિવાસી જેશંકરભાઈ ચત્રભુજભાઈ જાની ઉંમર વર્ષ:- ૧૧૫, તા:- ૨૨/૧૧/૨૦૨૫ ને શનિવારના રોજ કૈલાશવાસી થયેલ છે. તેઓ સ્વ. સવિતાબેન જેશંકરભાઈ જાનીના પતિ થાય. તથા નંદરામભાઈ, નરોતમભાઈ, ભુપતભાઈ, અભુભાઈ, નાનુંભાઈ, કાંતિભાઈ, ગં. સ્વ. દવલબેન દલપતભાઈ બારૈયા - સથરા, ગં. સ્વ. મંજુલાબેન ભાનુશંકરભાઈ પંડ્યા - પીપરલા, નયનાબેન નારણભાઈ પંડ્યા - પીપરલાના પિતાશ્રી થાય. તથા સ્વ. જાની ખાટાભાઇ ચત્રભુજભાઈ ના નાનાભાઈ થાય. સ્વ. બચુભાઈ અમરજીભાઈ, ભીખાભાઈ અમરજીભાઈ ના મોટાભાઈ થાય. તથા સ્વ. સોનબાઈબેન છગનભાઈ લાધવા - ઠાડચ, સ્વ. ગોમતીબેન નરભેરામભાઇ પંડ્યા - ટીમાણા, જાની જીવરામભાઈ ખાટાભાઇ, નાનજીભાઈ ત્રિભોવનભાઈના કાકા થાય. તથા સ્વ. બારૈયા દલપતભાઈ મકનભાઈ - સથરા, સ્વ. પંડ્યા ભાનુંશંકરભાઈ કરશનભાઈ - પીપરલા, પંડ્યા નારણભાઈ હરગોવિંદભાઈ - પીપરલા ના સસરા થાય. તથા મહેશભાઈ, કનુભાઈ, શૈલેષભાઈ, મુકેશભાઈ, રસિકભાઈ, હરેશભાઈ, સંજયભાઈ, હરજીવનભાઈ, પિનાકભાઈ, મુન્નાભાઈ, પ્રતિકભાઈ, વિનયભાઈ ના દાદા થાય. તથા પનોત નરભેરામભાઈ કાશીરામભાઈ - દિહોર, સ્વ. રમણા જાદવજીભાઈ મોન જીભાઈ - કરમદીયા, રમણા માધવજીભાઈ શંભુભાઈ - સાંખડાસર, બારૈયા જીવરામભાઇ ગાંડાભાઈ - તરસરા, સ્વ. ધાંધલ્યા રઘુરામભાઈ ભુરાભાઈ - સથરાના મામા થાય.

તરસરા નિવાસી બટુકભાઈ કાળાભાઈ બારૈયા, બચુભાઈ ,ઈશ્વરભાઈ, લક્ષ્મીરામભાઈ, સ્વ. હરિભાઈ, સ્વ. નરશિભાઈ, વશરામભાઈ બારૈયાના બનેવી થાય.


સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૨૬ અને ૨૭/૧૧/૨૦૨૫ ને બુધવાર અને ગુરૂવાર બે દિવસ શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ જ્ઞાતિની વાડી - સથરા મુકામે રાખેલ છે. તેમજ બવળો ખર ખરો સાથે રાખેલ છે. તથા સુંવાળા તા:- ૨૮/૧૧/૨૦૨૫ ને શુક્રવારના રોજ રાખેલ છે.


ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના.🙏🕉️🙏😭🙏


✍️🪀✒️ _નરેન્દ્રભાઈ. એમ. જાની - મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡_🌴♻️

😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
0 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.