કાર્યક્રમની વિગત
પાલીવાલ બ્રહ્મ સમાજ પરશુરામ યુવા સેના મિટિંગ
Wednesday 16, April 2025 | 09:40 AM | શિવકુંજ આશ્રમ - અધેવાડા
🎍🌷🦚 *જય પરશુરામ..... જય મહાદેવ.....*🚩🛕🌹
*પાલીવાલ બ્રહ્મ સમાજ પરશુરામ યુવા સેના આયોજિત સમસ્ત બ્રહ્મ સમાજની ભગવાન શ્રી પરશુરામજી શોભાયાત્રા માટેનું આયોજન માટે મિટિંગ રાખેલ છે.*
⏰ *તારીખ:- 16/04/2025 સમય:- સાંજે 08:30 કલાકે*
🛕 *સ્થળ:- પરમ પૂજ્ય સંત શ્રી સીતારામ બાપુ (શિવકુંજ આશ્રમ - અધેવાડા.)*
*તો દરેક યુવાનો, વડીલો, આગેવાનો એ બહોળી સંખ્યા માં હાજર રહેવા નમ્ર વિનંતી છે.*🕉️🌴🪷
✍️🪀✒️ _*નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલિવાલ બ્રહ્મ સમાજ - મીડિયા પ્રમુખશ્રી. 🛕 "વ્રજ ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ" અને "વ્રજ એસ્ટેટ" 🏕️ - દુકાન + પ્લોટ + કોમર્શિયલ + મકાન + જમીન લેવા તથા વેચવા માટે મળો. .......... મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡*_🌴♻️