કાર્યક્રમની વિગત
🙏🙏 શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતી દ્વારા આયોજીત 38 માં તેજસ્વી તારલા સન્માન સમારોહ ૨૦૨૫ 🙏🙏
Sunday 20, July 2025 | 08:30 AM | શ્રી પાલીવાલ ભવન કાંચના મંદીરની સામે, ભાવનગર
🌸🙏 ડિજીટલ નિમંત્રણ 🙏🌸
📣 શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિ તથા તેજસ્વી તારલા સન્માન સમિતિ દ્વારા આયોજિત
🎉 ૩૮મો તેજસ્વી તારલા સન્માન સમારોહ-૨૦૨૫ 🎉
📜 આત્મીય પાલીવાલ જ્ઞાતી બંધુશ્રી
આપણી જ્ઞાતીના 742 જેટલા તેજસ્વી તારલાઓએ વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠ સિદ્ધિઓ મેળવી છે, જે માટે શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિ ગૌરવ અનુભવે છે.
✨ આપણા આ તેજસ્વી તારલાઓ ને સન્માનીત કરવા જ્ઞાતિના સંતો, આગેવાનો અને વડીલો હાજર રહી આશીર્વચન પાઠવવાના છે તો આપશ્રીને આપણી જ્ઞાતીની તેજસ્વી પ્રતીભાને બીરદાવવા માટે ડિજીટલ નિમંત્રણ પાઠવવામાં આવે છે.
🗓️ તારીખ: 20/07/2025 – રવિવાર
🕣 સમય: સવારે 8:30 કલાકે
📍 સ્થળ: શ્રી પાલીવાલ ભવન, તળાજા રોડ, કાચના મંદીર સામે, ભાવનગર
📢 આ સન્માન પ્રાપ્ત કરવા આપ તથા આપના પરિવારજનોને હાર્દિક આમંત્રણ છે. કૃપા કરીને સમયસર પધારશો.
નોંધ : કાર્યક્રમ પુર્ણ થયે ભોજન ની વ્યવસ્થા રાખવામાં આવેલ છે.
🙏 નિમંત્રક: 🙏
શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિ તેમજ
તેજસ્વી તારલા સન્માન સમિતિ
ટિપ્પણીઓ
4 ટિપ્પણીઓ