શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ
Loading...

કાર્યક્રમની વિગત

૩૯મો - તેજસ્વી તારલા સન્માન સમારોહ

Sunday 26, July 2026 08:30 AM અટલ બિહારી વાજપેયી હોલ, મોતીબાગ ટાઉન હોલ, ભાવનગર

✨ || શ્રી ગણેશાય નમઃ || ✨

💐 સ્નેહભર્યું ડિજિટલ નિમંત્રણ 💐

🌺 શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ સમાજ  તથા  🌟 તેજસ્વી તારલા સન્માન સમારોહ સમિતિ 🌟

🏆 39મો તેજસ્વી તારલા સન્માન સમારોહ – 2026 🏆


પ્રિય તેજસ્વી વિદ્યાર્થીઓ, આદરણીય વાલીશ્રીઓ, સમાજના આગેવાનો, દાતાશ્રીઓ તથા સમાજજનો,
વર્ષ  2026  દરમિયાન વિવિધ શૈક્ષણિક ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર સમાજના  885 તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન  માટે આયોજિત આ ગૌરવસભર સમારોહમાં આપને સહપરિવાર પધારવા હાર્દિક આમંત્રણ છે.
📌 કાર્યક્રમની વિગત
  1. 📅  તારીખ:  રવિવાર, 26 જુલાઈ, 2026
  2. 🕣  સમય:  સવારે 8:30 કલાકે
  3. 📍  સ્થળ:  અટલ બિહારી વાજપેયી હોલ, મોતીબાગ ટાઉન હોલ, ભાવનગર
🙏  આપની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બનશે.
આવો, સમાજના તેજસ્વી તારલાઓની સિદ્ધિઓને બિરદાવીએ અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવીએ.
🌺 આપનું હાર્દિક સ્વાગત છે 🌺

– તેજસ્વી તારલા સન્માન સમારોહ સમિતિ

શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ સમાજ, ભાવનગર

ટિપ્પણીઓ
0 ટિપ્પણીઓ
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.