કાર્યક્રમની વિગત
શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિની કારોબારી મીટીંગ -2024
Sat 10, August 2024 | 08:53 AM | ભાવનગર
🦚🌹🎍 શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિની સાધારણ સભા 🪀🌷
🛕 સ્થળઃ- શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ પાલીભવન,કાચના મંદિરની સામે મુ.:- ભાવનગર, તા:- ભાવનગર, જી:- ભાવનગર.🏕️🪀🏠
🕰️ સમય:-09:45 કલાકે તા:-10/08/2024 ને રવિવાર.
🥇✈️💦 શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિની સાધારણ સભામાં તમામ ભાઈઓ તથા બહેનોને (હાજર) ઉપસ્થિત રહેવા નમ્ર વિનંતી છે.💧🔥💐
મહાનુભાવોના દ્વારા જો કોઈ સમયમાં જગ્યા તથા તારીખ માં ફેરફાર હશે તો જણાવવામાં આવશે.
શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ
Nice to see you! Please Sign up with your account.