કાર્યક્રમની વિગત

ગાંધીનગર :શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ સ્નેહમિલન સમારોહ 2024

Wednesday 25, December 2024 | 04:30 AM | ગાંધીનગર


💥શ્રી દશા પાલિવાલ બ્રહ્મ સમાજ ગાંધીનગર સ્નેહમિલન સમારોહ-2024💥

આપણું આગામી સ્નેહમિલન તા.25/12/2024 ને બુધવાર ના રોજ યોજવાનું આયોજન કરેલ છે. આ મેસેજને રુબરુ આમંત્રણ સમાન ગણી પધારવા વિનંતી છે.આપણા આગામી સ્નેહમિલન માં ગાંધીનગર ખાતે આવનારા નવ નિયુક્ત ભાઈઓ અને બહેનો તથા પ્રમોશન કે ઉચ્ચપદ ની પ્રાપ્તિ કરેલ હોય તેઓની વિગત 
૧. પૂરું નામ
૨. મેળવેલ પદ કે નિયુક્તિ
૩. મોબાઈલ નંબર
વિગતો આ સાથે આપેલ નંબરમાં whatsapp કરવા વિનંતી.૯૪૨૮૯૮૧૮૭૨

તા.25/12/2024 ને બુધવાર 
સ્થળ: સત્કાર ગાર્ડન રેસ્ટોરન્ટ, કુડાસણ, ગાંધીનગર 
સમય: સાંજે 4:30 કલાકે
પ્રમુખ
પાલીવાલ બ્રહ્મ સમાજ-ગાંધીનગર

Share on:

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.