પ્રતિસાદની વિગત

રાજેશભાઈ પંડ્યા રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલ ભારતીય પાલીવાલ બ્રાહ્મણ યુવા સંગઠન

તારીખ: Fri 23, May 2025

અત્યારના ડીજીટલ યુગમાં આપણી વેબસાઈટ હોવી ખૂબ જ જરૂરી છે ત્યારે આપ સૌએ આ કાર્યને ચેલેન્જ નાં સ્વરૂપ માં સ્વિકારી આપના વ્યસ્ત સમયમાં થી અમૂલ્ય સમય લઈને સંપૂર્ણ સેવાભાવથી આ કાર્ય પૂર્ણ કર્યું તે બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.