શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ
Loading...

સર તખ્તસિંહજી હોસ્પિટલ, ભાવનગર માં ફરજ બજાવતા પેરામેડીકલ સ્ટાફ નું સ્નેહમિલન યોજાયું

સર તખ્તસિંહજી હોસ્પિટલ, ભાવનગર માં ફરજ બજાવતા પેરામેડીકલ સ્ટાફ નું પ્રથમ વખત સ્નેહમિલન યોજાયું જેમાં VED ICU, કાળુભા રોડ, ભાવનગર નાં ક્રિટીકલ કેર સ્પેશિયાલીસ્ટ ડૉ ધનંજયભાઈ દવે સાહેબ દ્વારા ઈમરજન્સી માં આવતા દર્દીઓની સારવાર માં ક્રિટીકલ કેર સ્પેશિયાલીસ્ટ કેવી રીતે મદદરૂપ થઈ શકે અને કેટલાં સમયમાં દર્દી ક્રીટીકલ કેર સ્પેશિયાલીસ્ટ પાસે પહોંચે તો દર્દીઓને ઝડપથી રિકવરી મળે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર આયોજન કરવા બદલ પેરામેડીકલ સ્ટાફે ડૉ ધનંજયભાઈ દવે સાહેબ નો આભાર વ્યક્ત કર્યો

ટિપ્પણીઓ
0 ટિપ્પણીઓ
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

વધુ સમાચાર

જાહેરાત

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.