શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ
Loading...

શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિ – ૩૯ મો તેજસ્વી તારલા સન્માન સમારંભ હિસાબ-૨૦૨૬

📢 શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિ – સમગ્ર સમાજની જાણ માટે અગત્યની માહિતી


🙏 શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા આયોજિત 39મા તેજસ્વી તારલા સન્માન સમારોહ–2026નો કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ આજે જ્ઞાતિના મુખ્યશ્રી, મહામંત્રીશ્રી, સહમંત્રીશ્રી તથા કમિટીના સભ્યશ્રીઓની અંતિમ હિસાબ અંગેની બેઠક યોજાઈ હતી.


આ બેઠકમાં કાર્યક્રમની સમગ્ર આવક–જાવક તથા થયેલ ખર્ચનો અંતિમ હિસાબ રજૂ કરવામાં આવ્યો હતો અને તેની વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી.


📄 કાર્યક્રમનો સંપૂર્ણ અને વિગતવાર અંતિમ હિસાબ દસ્તાવેજ માં આપેલ PDFમાં રજૂ કરવામાં આવ્યો છે, જેથી સમગ્ર સમાજને હિસાબ અંગે પારદર્શક, સ્પષ્ટ અને સંપૂર્ણ માહિતી મળી રહે.


🙏 સમગ્ર સમાજ તરફથી મળેલા અમૂલ્ય સહકાર, વિશ્વાસ અને સાથ બદલ હાર્દિક આભાર.


🌹 શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિ

39મો તેજસ્વી તારલા સન્માન સમારોહ–2026

Attachments
ટિપ્પણીઓ
0 ટિપ્પણીઓ
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

વધુ સમાચાર

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.