
શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ નો સ્નેહ મિલન નો પ્રોગ્રામ પાલીવાલ ભવન ભાવનગરમાં બહોળી સંખ્યામાં રાજકીય, સામાજિક અને જ્ઞાતિના તમામ આગેવાનો એ હાજરી આપી હતી....... પ્રોગ્રામ પૂર્ણ થયે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવેલ..... તમામ આગેવાનો અને ઉપસ્થિત જ્ઞાતિના વડીલો, યુવા વર્ગનાં ભાઈઓએ પ્રગતિ માટે એક સુર પુરાવ્યો હતો....... જય મહાદેવ....... જય પરશુરામ...... જય પાલીવાલ.......