જતીનભાઇ ભટ્ટ સમગ્ર ભારત માં 48 ક્રમે ઉતીર્ણ થયા.

🦚🌹💐 *આજ રોજ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (ફાઇનલ) પરીક્ષાનું પરિણામ જાહેર થતા શ્રી જતીન મનુભાઈ ભટ્ટ (ટીમાણા) એ માત્ર 23 વર્ષની વયે પ્રથમ પ્રયાસે સમગ્ર ઓલ ઇન્ડિયા રેન્ક 48માં ક્રમાંકે ઉત્તીર્ણ થયા. જે સમગ્ર ગુજરાત માં 5માં ક્રમે છે. આ ઉત્તમ સિદ્ધિ સાથે સમસ્ત પાલીવાલ બ્રહ્મસમાજનું ગૌરવ વધારેલ છે. તે બદલ શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. ઉત્તરોત્તર પ્રગતિના શિખરો સર કરો તેવી દેવાધિદેવ મહાદેવને પ્રાર્થના.*_🌹🪀🌷🎍🦚
 
🪀🕉️ _*માહિતી આપનાર:-  CA સંજયભાઈ જાની/ એડવોકેટ જતીનભાઈ જાની - ભાવનગર. / ભાર્ગવપ્રસાદ કે.દવે  (આચાર્યશ્રી, ભુંભલી પ્રા.શાળા)  - દેવગાણા (ભાવનગર).*_🪀🎍🦚

🕉️🪀✍️🪀✒️ _*નરેન્દ્રભાઈ. એમ.  જાની - સમસ્ત બ્રહ્મ સમાજ  ભાવનગર જિલ્લાના સંગઠન મંત્રી, ગુજરાત પાલિવાલ બ્રહ્મ સમાજ - મીડિયા પ્રમુખ.

Share on:

વધુ સમાચાર

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.