હિસાબી અધિકારી ક્લાસ - ૨ માં પ્રમોશન પ્રમોશન મળવા બદલ અભિનંદન : ચેતનભાઈ જગદીશભાઈ ધાંધલ્યા

 

🌹🪀અભિનંદન🌹🪀 

🦚🌹💐 ચેતનભાઈ જગદીશભાઈ ધાંધલ્યા  (ગામ:- ખરકડી, હાલ:- ભાવનગર.) 

નાણાવિભાગના હિસાબી અધિકારી ક્લાસ - ૨  માં પ્રમોશન મળતા તેઓ ભાવનગર ક્લેક્ટર કચેરી ખાતે નિમણુંક થયેલ છે. તેઓની પ્રગતિથી સમસ્ત શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે, ઉત્તરોત્તર પ્રગતિના શિખરો સર કરો તેવી દેવાધિદેવ મહાદેવને પ્રાર્થના.🌹🪀🌷🎍🦚
 
🪀🕉️ _માહિતી આપનાર:- ભાનુભાઈ ભટ્ટ  -ખરકડી ._🪀🎍🦚

🕉️🪀✍️🪀✒️ _નરેન્દ્રભાઈ. એમ.  જાની - સમસ્ત (સૌરાષ્ટ્ર  + કરછ) બ્રહ્મ સમાજ  ભાવનગર જિલ્લાના સંગઠન મંત્રી, ગુજરાત પાલિવાલ બ્રહ્મ સમાજ - મીડિયા પ્રમુખ.

Share on:

વધુ સમાચાર

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.