🎤🖊️🗒️પાલીવાલ બ્રાહ્મણ સેવા સંસ્થાન ની રુક્ષ્મણી ધામ પાલી ખાતે કાલે મળેલ મિટિંગ ના દ્રશ્ય🎤🖊️🗒️
મધ્ય પ્રદેશ ના રાઘવેન્દ્ર પાલીવાલ અને તેમના ધર્મ પત્ની દ્વારા રૂક્ષ્મણી ધામ પાલી ને ૧૫ લાખ ની સોલાર પાવર પેનલ અર્પણ કરવામાં આવેલ છે
જેમા ગુજરાત માં થી 11 મહાનુભાવો હાજર રહ્યા હતા.
