શ્રી દશા પાલીવાલ બ્રાહમણ જ્ઞાતિ સમુહ યજ્ઞોપવિત સમિતિ - ભાવનગર ૧૪/૦૪/૨૦૨૫

🕉️🌴🌹 શ્રી દશા પાલીવાલ બ્રાહમણ જ્ઞાતિ સમુહ યજ્ઞોપવિત સમિતિ - ભાવનગર.🦚🏕️🎍

⛱️🏘️કમીટીઓની યાદી⛱️🏘️

ચૈત્રવદી-૧ ને સોમવાર તા. ૧૪/૦૪/૨૦૨૫ - શિવકુંજ આશ્રમ, અધેવાડા.

🕉️ હિસાબ ભેટ દાન સ્વિકારનારશ્રીઓ:-

(૧) શ્રી દુર્લભજીભાઈ છગનભાઈ પાલ (૨) શ્રી ભાનુભાઈ ભુપતભાઈ ભટ્ટ (૩) મહાશંકરભાઈ પરશોત્તમભાઈ પંડયા (૪) શ્રી રઘુભાઈ જેઠાભાઈ ધાંધલ્યા (૫) શ્રી બાબુભાઈ શામજીભાઈ જાની (૬) શ્રી અંબારામભાઈ ધરમશીભાઈ ધાંધલ્યા (૭) શ્રી બાલકૃષ્ણભાઇ ગોપાળજીભાઈ પાઠક (૮) શ્રી જતીનભાઈ ઈશ્વરભાઈ જાની.
માર્ગદર્શક :- જેરામભાઈ ભગવાનભાઈ જાની.

🕉️ સમીધ/પુજાપો/ભેટની ખરીદીના વ્યવસ્થાપકશ્રીઓ:-

(૧) ગોવિંદભાઈ જીવરામભાઈ પનોત (૨) ભાવેશભાઈ મગનભાઈ બારૈયા (૩) મોહનભાઇ જીવરામભાઈ બારૈયા (૪) પરશોત્તમભાઈ દયારામભાઈ ભટ્ટ (૫) ભાનુભાઈ શંભુભાઈ ભટ્ટ માર્ગદર્શક:- ગૌરીશંકરભાઈ રામશંકરભાઈ જોષી.

🕉️ પુરોહીતશ્રીઓની વ્યવસ્થાપક કમીટી:-

(૧) બાબુભાઈ શીબાભાઈ જાળેલા (૨) મહેશભાઈ લાભશંકરભાઈ લાધવા (૩) મુકેશભાઇ રઘુરામભાઈ જાની (૪) વિપુલભાઈ મનુભાઈ જોશી (૫) શિવલાલભાઈ ભાણજીભાઈ બારૈયા માર્ગદર્શક/જવાબદારશ્રી સંજયભાઈ બારૈયા.

🕉️ વિધી વ્યવસ્થાપકશ્રી મંડપના સ્વંયસેવકશ્રીઓ:-

(૧) અશ્વીનભાઈ બાબુભાઈ જાની (૨) અનિલભાઈ ભરતબાઈ દવે (૩) મેઘજીભાઈ જેઠાભાઈ ધાંધલ્યા (૪) હરગોવિંદભાઈ પ્રાગજીભાઈ ધાંધલ્યા (૫) અશ્વીનભાઈ નરભેરામભાઈ બારૈયા માર્ગદર્શક:- ગાયત્રી પરિવાર સથરા સુરેશભાઈ જાની.

🕉️ મંડપ/માઈક/સ્ટેજ/કુંડ/સુશોભન કમિટી:-

(૧) હર્ષદભાઇ શિવશંકરભાઈ પનોત (૨) હરગોવિંદભાઇ બચુભાઈ પંડયા (૩) ભદ્રેશભાઈ દલપતભાઈ પંડયા (૪) રમેશભાઈ શામજીભાઈ પંડયા (૪) જનકભાઈ હીરાભાઈ બારૈયા માર્ગદર્શક:- સમુહ યજ્ઞોપવિત સમિતી.

🕉️ ખરીદ કમિટી:-

(૧) જયદીપભાઈ ચુનીલાલભાઈ પંડયા (ગાયત્રી પ્રોવીઝન સ્ટોર) (૨) મહેશભાઈ મણીશંકરભાઇ ધાંધલ્યા (ખોડીયાર પ્રો.સ્ટોર) (૩) જગદીશભાઈ રમણા (રવેચી પ્રોવિઝન સ્ટોર) (૪) દિનેશભાઈ લવજીભાઈ બારૈયા (ખોડીયાર પ્રોવિઝન સ્ટોર) મુખ્ય માર્ગદર્શક : શાંતિભાઈ હરખજીભાઈ પંડયા - વાવડીવાળા (ગાયત્રી પ્રો.સ્ટોર)

🕉️ રસોડા વ્યવસ્થાપકશ્રીઓ:-

(૧) ગિરજાશંકર હરગોવિંદભાઈ લાધવા (૨) ભુપતભાઈ ઓધવજીભાઈ બારૈયા (૩) હિંમતભાઈ દેવજીભાઈ પંડયા (૪) રમેશભાઈ નારણભાઈ બારૈયા (૫) કાંતિભાઈ પ્રેમજીભાઈ બારૈયા (૬) ઘનશ્યામભાઈ લક્ષ્મીરામભાઈ બારૈયા (૭) રમેશભાઈ ગંગારામભાઇ બારૈયા (૮) જીતુભાઈ પન્નાભાઈ પંડયા (૯) ચુનીલાલભાઈ નાનજીભાઈ નાંદવા (૧૦) ગજાનંદભાઈ શિવશંકરભાઈ બારૈયા (૧૧) અંબાશંકરભાઈ નરભેરામભાઈ ધાંધલ્યા (૧૨) હીરાભાઈ મથુરભાઈ પંડયા મુખ્ય માર્ગદર્શકશ્રી:- મહેન્દ્રભાઈ બારૈયા.

🕉️ ભોજન પ્રસાદ ફરાળ વિતરણ કમિટી (પીરસવાના):-

(૧) કાંતિભાઈ એમ. દવે (શેઠ) (૨) વેણીભાઈ ગીરધરભાઈ લાધવા (૩) બાલાભાઈ અંબારામભાઈ બારૈયા (૪) પ્રવિણભાઈ કુબેરભાઈ પંડ્યા (૫) પુનાભાઈ જેશંકરભાઈ પંડયા (૬) ભાનુભાઈ લક્ષ્મીરાભાઇ બારૈયા (૭) અનિલભાઈ પ્રાણશંકરભાઈ પંડયા (૮) વિજયભાઈ હરજીભાઇ ધાંધલ્યા (૯) ભાણશંકરભાઈ રામજીભાઈ પંડયા (૧૦) દિનેશભાઈ મણીશંકરભાઈ ધાંધલ્યા (૧૧) સંજયભાઈ પરમાણંદભાઈ ધાંધલ્યા માર્ગદર્શક:- કાંતિભાઈ દવે તથા વેણીભાઈ લાધવા

🕉️ ચુલ /વાસણ વ્યવસ્થાપકશ્રીઓ:-

(૧) વલ્લભભાઈ મકનભાઈ બારૈયા (૨) મનસુખભાઈ કાળુભાઇ બારૈયા (૩) જગદીશભાઇ પરશોત્તમભાઈ પનોત (૪) રમેશભાઈ ત્રિકમભાઈ ધાંધલ્યા (૫) નવલભાઈ ભીમજીભાઈ નાંદવા (૬) મહાસુખભાઈ લાલજીભાઈ ભટ્ટ (૭) જયંતિલાલ નરભેરામભાઈ ધાંધલ્યા (૮) દેવીનભાઈ રઘુભાઈ ધાંધલ્યા (૯) જીતુભાઈ પ્રાણશંકરભાઇ રમણા (૧૦) નિલેષભાઇ કુરજીભાઈ જાની (૧૧) હરેશભાઈ ભટ્ટ (૧૨) દિપકભાઈ ડાયાભાઈ નાંદવા (૧૩) મહેશભાઈ હીરજીભાઈ ધાંધલ્યા (૧૪) જયસુખભાઈ વેલજીભાઈ પાલ માર્ગદર્શક : મહેન્દ્રભાઈ બારૈયા તથા હર્ષદભાઈ પનોત.

🕉️ બટુકના વાળ ઉતરાવવાના વ્યવસ્થાપકશ્રી:-

(૧) જયંતીભાઈ લાભશંકરભાઈ જાની (૨) પ્રો. કનુભાઈ દવે (૩) બાલાભાઈ શીબાભાઈ ધાંધલ્યા (૪) કરૂણાશંકર ઓધવજીભાઈ ધાંધલ્યા (૫) મનીષભાઈ દેવશંકરભાઈ પંડ્યા માર્ગદર્શક:- જગદીશભાઈ ધાંધલ્યા.

🕉️ સમુહ યજ્ઞો પવિત ની લાઈવ મુવ મેન્ટ ની જાણકારી:-

નરેન્દ્રભાઈ. એમ. જાની. - ગુજરાત પાલીવાળ બ્રહ્મ સમાજ મીડિયા પ્રમુખશ્રી.

🕉️ મંચ/સ્ટેજ સંચાલકશ્રીઓ:-

(૧) રવિભાઈ કે. બારૈયા (૨) શરદભાઈ કે. બારૈયા (૩) શરદભાઈ કે. ભટ્ટ (૪) નરેશભાઈ બી. જાની મુખ્ય માર્ગદર્શક:- જેરામભાઈ બી. જાની મહામંત્રીશ્રી.

🕉️ ચા- વ્યવસ્થાપક કમિટી:-

(૧) ડાયાભાઈ રામજીભાઈ નાંદવા (૨) જેશંકરભાઈ રામજીભાઈ નાંદવા (૩) મણીભાઇ રામજીભાઈ નાંદવા (૪) મહેન્દ્રભાઈ નાનજીભાઈ નાંદવા (૫) વજેરામભાઈ મગનભાઈ પંડયા (૬) કિશોરભાઈ લાભશંકરભાઈ જાની.

🕉️ સરબત વ્યવસ્થાપક કમિટી:-

વાવડી પાલીવાલ બ્રહમ સમાજ, જલારામ અને ભરતનગરના યુવાનો (હ. શાંતિભાઈ પંડયા)

🕉️ પાણી વ્યવસ્થાપક કમિટી:-

(૧) લાધવા લક્ષ્મીરામભાઈ હરગોવિંદભાઈ (૨) લાઘવા અનંતરાય પ્રાણશંકરભાઈ (૩) રમણા મેહુલભાઈ મનુભાઈ (૪) લાધવા મુકેશભાઈ દયાળજીભાઈ (૫) જાની વિનોદકુમાર રવજીભાઈ

🕉️ સિક્યુરીટી / પાર્કિંગ વ્યવસ્થાપક કમિટી:-

(૧) બાલાભાઈ ગીરધરભાઈ ધાંધલ્યા (૨) નરેન્દ્રભાઈ જાદવજીભાઈ ધાંધલ્યા (૩) કાંતિભાઈ કાશીરામભાઇ પંડયા (૪) લાભશંકર દેવશંકરભાઈ પંડયા (૫) મહેશભાઈ નારણભાઈ પંડયા (૬) પ્રવિણભાઈ વનમાળીભાઈ પંડયા (૭) ભુપતભાઈ મથુરભાઈ જાની.

🕉️ રક્તદાન/સર્વરોગ કેમ્પ/ વ્યવસ્થાપક કમિટી:-

(૧) રાજેશભાઈ પંડયા (૨) ડો.ગૌતમભાઇ પંડયા (૩) કીર્તનભાઈ જાળેલા (૪) ડો. સંજયભાઈ બારૈયા મુખ્ય માર્ગદર્શક:- ભદ્રેશભાઈ ડી. પંડયા.

તા. ક:- સમાજના રાજકીય અને સામાજિક મહાનુભવો,  પ્રતિષ્ઠિત આગેવાનોની આવકાર અને સ્વાગત કમિટી ૨૧ સભ્યોને સોંપવામાં આવેલ છે. તો આ જવાબદારી નિભાવવા સમયસર હાજરી આપવા વિનંતી. તમામ જ્ઞાતિ બંધુઓએ સાથ અને સહકાર આપવા વિનંતી.......

✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી,

Share on:

જાહેરાત

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.