હેમાંક હિંમતભાઈ જાની: ( Dy.S.O.) ની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં 19 માં ક્રમાંક સાથે પાસ
GPSC દ્વારા લેવાયેલ નાયબ સેક્શન અધિકારી ( Dy.S.O.) ની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં 19 માં ક્રમાંક સાથે પાસ કરી સચિવાલય ગાંધીનગરમાં સિલેકશન પામી પાલીવાલ બ્રહ્મસમાજનું ગૌરવ એવા હેમાંક હિંમતભાઈ જાની(હબુકવડ)ને ખૂબ ખૂબ અભિનંદન.
ટિપ્પણીઓ
0 ટિપ્પણીઓ