ચિંતન ત્રિકમભાઈ જાની:( Dy.S.O.) ની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં 24માં ક્રમાંક સાથે પાસ
GPSC દ્વારા લેવાયેલ નાયબ સેક્શન અધિકારી ( Dy.S.O.) ની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં 24માં ક્રમાંક સાથે પાસ કરી સચિવાલય ગાંધીનગરમાં સિલેકશન પામી પાલીવાલ બ્રહ્મસમાજનું ગૌરવ એવા ચિંતન ત્રિકમભાઈ જાની(સથરા)ને ખૂબ ખૂબ અભિનંદન
ટિપ્પણીઓ
0 ટિપ્પણીઓ