જાનવીબેન પંડ્યા ને PSI માંથી PI પ્રમોશન મળવા બદલ અભિનંદન

💐🦚🌷 _*અભિનંદન*_🌹🪀
🦚🌹💐 *માનનીય શ્રીજાનવીબેન કાંતિભાઈ પંડ્યા મું. ગામ:- સખવદર. (કુલદીપભાઈ પ્રવીણભાઈ જાની - સિનિયર ક્લાર્ક - અમદાવાદ, મું. ગામ:- સાખડાસર:- ૧, હાલ:- પાલનપુરના ધર્મ પત્ની થાય). જાનવીબેનના અથાગ પરિશ્રમની મહેનત રંગ લાવી છે. (સી. આઈ. ડી ક્રાઈમ - ગાંધીનગર) તેમને પોલીસ ડિપાર્ટમેન્ટમાં P.S.I માંથી P.I. માં પ્રમોશન મળવા બદલ શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. આપ સમાજ અને રાષ્ટ્રની અવિરત સેવા કરતા રહો અને ઉત્તરોત્તર પ્રગતિના શિખરો સર કરો તેવી દેવાધી દેવ મહાદેવજીને પ્રાર્થના.* 🌹🪀🌷
🌷🎍 *માહિતી આપનાર:- પી. બી. જાની.*🌴🏕️
✍️🪀✒️ _*નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી,