ભગવાન શ્રી પરશુરામ જન્મ જયંતિ નિમિત્તે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન

💐🚩🌴 *ભગવાન પરશુરામજી શોભાયાત્રા - સવંત - ૨૦૮૧* 🏕️🚩🏠

 

🕉️ _*ભગવાન સત્યનારાયણની કથા*_🕉️

 

*ભગવાન શ્રી પરશુરામ જન્મ જયંતિ નિમિત્તે, યુવા પાલીવાલ બ્રહ્મ સમાજ આયોજિત સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ભાવનગર મુકામે, ભવ્યાતિભવ્ય એકતા યાત્રાનું આયોજન કરેલ છે.*

 

આ સંદર્ભે સમાજના યુવાનો દ્વારા શોભાયાત્રા કાર્યાલય પર *ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરેલ છે.* તો, આ કથાનું રસપાન કરવા, પ્રસાદ લેવા પધારવા પાલીવાલ યુવા સંગઠન દરેક ધર્મપ્રેમી જનતાને હાર્દિક આમંત્રણ આપે છે.

 

🗓️ *તારીખ:-* ૨૦/૦૪/૨૦૨૫, ને રવિવાર

 

🛕 *સ્થળ:-* ભગવાન પરશુરામજી શોભાયાત્રા કાર્યાલય, સીદસર રોડ, શ્રી ખોડિયાર ઝેરોક્ષ સામે, શિવાલીક કોમ્પલેક્ષ, કામનીયા નગર, ભાવનગર.

 

⏱️ *સમય:-* રાત્રે ૦૮:૩૦ કલાકે.

ટિપ્પણીઓ
0 ટિપ્પણીઓ
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

વધુ સમાચાર

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.