*શ્રી ગણેશ આશ્રમ - અગીયાળી માં શ્રી ગણપતિ દાદા નો ચૌથનો થાળ.*

🕉️ _*|| શ્રી ગણેશાય નમઃ ||*_🕉️

🚩🍱 🍓 *શ્રી ગણેશ આશ્રમ - અગીયાળી માં શ્રી ગણપતિ દાદા નો ચૌથનો થાળ.*🥭🌴🐚

🙏🕉️🌴 *|| નિમંત્રણ ||*🌴🕉️🙏

 🌷🕉️🌹 *પરમ પૂજ્ય સંત શ્રી બ્રહ્મચારીબાપુની તપો ભૂમિ શ્રી ગણેશ આશ્રમ -  અગિયાળી ધામે પરંપરાગત રીતે ૨૦૮૧ નાં વૈશાખ સુદ - ૪, (ચોથ) ની ઉજવણી  તારીખ:- ૦૧/૦૫/૨૦૨૫ ને ગુરૂવારે રાખેલ છે. તો આ ધાર્મિક પ્રસંગે દર્શન તથા મહાપ્રસાદ નો લાભ લેવા આપ સૌ સગા સંબંધીઓ તેમજ ભાઈઓ - બહેનો તથા સેવક સમુદાયને અવશ્ય પધારવા નિમંત્રણ છે.* 🙏🌹🌷🎍🚩

🛕 *સ્નેહીશ્રી,...................*🛕

*આગામી ચોથને દિવસે આપ સૌ ને શ્રી ગણપતિદાદા - શ્રી ગણેશ આશ્રમ અગિયાળી માં મહાપ્રસાદ ગ્રહણ કરવા તેમજ દર્શનનો લાભ લેવા આપ સર્વેને ભાવભર્યું નિમંત્રણ છે.*🙏🕉️🪀🎍🌹

🌷🎍💐 _*મહાપ્રસાદ ના લાભાર્થીઓ*_💐🎍🌷

૦૧) સ્વ. મણીશંકરભાઈ ધનજીભાઇ પંડ્યા - ભાવનગર. હસ્તે:- ચંદુભાઈ વકીલ.

૦૨) સ્વ. નરભેરામભાઈ દેવજીભાઈ પંડ્યા - દેવલી. હસ્તે:- હરેશભાઈ પંડ્યા.

૦૩) પરેશકુમાર અંબાશંકરભાઈ પનોત - ભાવનગર. હસ્તે:- નિરવકુમાર.  

૦૪) ગિરધરભાઈ અમરજીભાઈ ભટ્ટ - ખરકડી.  

૦૫) સ્વ. જયાબેન ભાનુશંકરભાઈ જાની -  ભાવનગર. હસ્તે:- પરેશભાઈ અને કપીલભાઈ.  

૦૬) દેવજીભાઈ વનાળીભાઈ પંડ્યા - દેવગાણા.   
હસ્તે:- પંડ્યા ડેરી ફાર્મ - ભાવનગર.

૦૭) સ્વ. કુબેરભાઈ વિશ્વંભરભાઈ પંડ્યા - ભાવનગર. હસ્તે:- કાંતિભાઈ/ પ્રવીણભાઈ. 

૦૮) સ્વ. મણિશંકરભાઈ પ્રભાશંકરભાઈ લાધવા - ઠાડચ. હસ્તે:- રમેશભાઇ/ ચુનીભાઇ/ ભરતભાઈ.  

૦૯) સ્વ. લક્ષ્મીરામભાઈ ઓધવજીભાઈ લાધવા - તળાજા.  હસ્તે:- હરિશંકરભાઈ.

૧૦) સ્વ. અંજુબેન મનજીભાઈ વાઘેલા - રાજપરા. હસ્તે:- મનજીભાઈ વાઘેલા.

૧૧) સ્વ. વિજયકુંવરબેન ભગવાનભાઈ જાની - અગીયાળી હસ્તે:- જેરામભાઈ જાની.  

૧૨) ઘનશ્યામભાઈ કરશનભાઈ પનોત - સમઢીયાળા. હસ્તે:- ગુણવંતભાઈ - સથરા.

૧૩) સ્વ. લવજીભાઈ રામભાઈ ધાંધલ્યા - મણાર. હસ્તે:- પ્રવીણભાઈ/ નીતિનભાઈ/ નરેન્દ્રભાઈ/ અશોકભાઈ.

૧૪) સ્વ. કેશવજીભાઈ જાદવજીભાઈ ધાંધલ્યા - મણાર. હસ્તે:- ભુપતભાઈ/ રમેશભાઈ.🕉️🙏🌷🌹💐🇮🇳🌴⛺🎋

🦚 *નોંધ:- ચોથ ની પીરસવાની જવાબદારી શ્રી ગણેશ સેવા મંડળ - ટીમાણા/ ભાંખલ/ પાણીયાળા/ દેવગાણા/ દેવલી/ પાદરી/ પીપરલા/ ખાટડી/ ખરકડી/ રબારીકા/ દિહોર/ ઢુંઢસર/ અગિયાળી ગામની રહેશે.*🎍

🦚 *દાતાશ્રી:- બરફના આજીવન દાતા જોષી લક્ષ્મીરામભાઈ હરગોવિંદભાઈ (ભગતભાઈ) - અગીયાળી/ ભાવનગર.*

🦚 *ચોથ ના દાતાશ્રી:- લીલા શાકભાજી અને મસાલા ના  દાતા ભરતભાઈ દલપતભાઈ ધાંધલ્યા - અગીયાળી/ ભાવનગર.*

🌷 _*શ્રી ગણેશ આશ્રમમાં  પરમ પૂજ્ય સંત શ્રી બ્રહ્મચારી બાપુ એ કોઈ શિષ્ય નિમેલ નથી તથા કોઈ ગાદીપતી કે માતાજી નથી ટ્રસ્ટ સંચાલિત અને સર્વે સેવક સમુદાય દ્વારા આશ્રમ ચાલે છે.*_🌍🎍🌻🌴🏕️

🛕🪀 _*:$:✍️નિમંત્રક✒️:$:*_🪀
_*શ્રી ગણેશ આશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ., મેનેજિંગ ટ્રસ્ટીશ્રી મુળશંકરભાઈ. કે. જાની. 🪀 મોં . નં:- 9825205219, તથા સમગ્ર સેવક સમુદાય..........શ્રી ગણેશ આશ્રમ - મું:- અગિયાળી, તાલુકો:- શિહોર.*_🕉️🛕🕉️

✍️🪀✒️ _*નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલિવાલ બ્રહ્મ સમાજ 

Share on:

વધુ સમાચાર

જાહેરાત

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.