શ્રી પરશુરામજી ભગવાન પ્રાઞટ્ય દિવસ શોભા યાત્રા વિષય અનુસાર એક ભવ્ય મીટીંઞ નુ આયોજન

🕉️🌴🚩 જય શ્રી પરશુરામજી ભગવાન 🚩🏕️🌷

આપણા બૃહ્મ આરાધ્ય ભઞવાન પરશુરામજી ના પ્રાઞટ્ય દિવસ તા:- ૨૯/૦૪/૨૦૨૫ ના રોજ આવી રહ્યો હોય જેમા સમસ્ત બૃહ્મ સમાજના સહયોઞ થી પાલીવાળ યુવા સંઞઠન દ્વારા શોભા યાત્રા ભાવનઞર ના રાજમાઞૅ પર પ્રસ્થાન કરશે જે વિષય અનુસાર એક ભવ્ય મીટીંઞ નુ આયોજન  તા:- ૨૩/૦૪/૨૦૨૫ ને બુધવારે સાંજે ૦૯:૩૦ કલાકે ફિનિક્સ ટ્યુસન કલાસ હોન્ડા શો રૂમ પાછળ, ચિત્રા ભાવનઞર. મહેશભાઇ પંડ્યા ના ટ્યુસન કલાશે યોજાશે જેમા આપશ્રી એ ખાસ હાજરી આપી બ્રહ્મ શક્તિ ને પ્રોત્સાહિત  કરવા વિનંતિ વિષેશ વિગત માટે.......... ૯૪૨૬૮૫૬૧૬૦ કોન્ટેક્ટ કરવા વિનંતિ.........

✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા 

ટિપ્પણીઓ
0 ટિપ્પણીઓ
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

વધુ સમાચાર

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.