💐🦚🌷 _*અભિનંદન*_🌹🪀
🦚🌹🎍 *શ્રી ડૉ. પાર્થ ભાનુશંકરભાઈ ધાંધલ્યા (ત્રિવેદી) સ્વ. ભાનુશંકરભાઈ રમણીકભાઈ ધાંધલ્યાના સુપુત્ર, મું. ગામ:- ગઢડા, હાલ:- ભાવનગર, ને સહ પ્રાધ્યાપક ગણિતશાસ્ત્રમાં ક્લાસ- 1 (promotion as associate professor Class-1) પ્રમોશન મળવા બદલ શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે, આપ સમાજ અને રાષ્ટ્રની અવિરત સેવા કરતાં રહો અને ઉત્તરોત્તર પ્રગતિના શિખરો સર કરો તેવી દેવાધિ દેવ મહાદેવને પ્રાર્થના.* 🌹🪀🌷
🎍 *માહિતી આપનાર:- મુકુંદકુમાર શિવશંકરભાઈ પાલ*
🌹🌷🎍
✍️🪀✒️ _*નરેન્દ્રભાઈ. એમ. જાની
ટિપ્પણીઓ
0 ટિપ્પણીઓ