💐🦚🌷 _*અભિનંદન*_🌹🪀
🦚🌹🎍 *મું. ગામ:- સમઢીયાળા, હાલ:- ભાવનગર, રાધે કૃષ્ણ સોસાયટીમાં રહેતા શ્રી ભાસ્કરરાય નરસિંહભાઈ પનોતના સુપુત્ર શ્રી હર્ષકુમાર ભાસ્કરરાય પનોતને વલસાડ હાઇકોર્ટ ની આસિસ્ટન્ટ ની પરીક્ષા પાસ કરી નોકરી મળેલ છે..... તે બદલ શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે, આપ સમાજ અને રાષ્ટ્રની અવિરત સેવા કરતાં રહો અને ઉત્તરોત્તર પ્રગતિના શિખરો સર કરો તેવી દેવાધિ દેવ મહાદેવને પ્રાર્થના.* 🌹🪀🌷
🎍 *માહિતી આપનાર:- રણછોડભાઈ પનોત - મુંબઈ.*🌹🌷🎍
✍️🪀✒️ _*નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી,
ટિપ્પણીઓ
0 ટિપ્પણીઓ