અભિનંદન

💐🦚🌷 અભિનંદન🌹🪀
🦚🌹🎍 શ્રી પંડયા હાર્દિકકુમાર (મિલન) પ્રવીણભાઈ - પીપરલા (એક્સ આર્મી, ઓન ડ્યુટી ઇન રેલ્વે) એ કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલ સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) ની (CGL) કંબાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલની પરીક્ષા ઉત્તીર્ણ કરેલ છે. તેમાં તેઓની ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં ટેક્સ આસિસ્ટન્ટના પદ પર નિમણૂંક થવા બદલ શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે, આપ સમાજ અને રાષ્ટ્રની અવિરત સેવા કરતાં રહો અને ઉત્તરોત્તર પ્રગતિના શિખરો સર કરો તેવી દેવાધિ દેવ મહાદેવને પ્રાર્થના.🌹🪀🌷
🎍 માહિતી આપનાર:- નરેશભાઈ પંડ્યા./ પ્રવીણભાઈ પંડ્યા.🌹🌷🎍
✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા અધ્યક્ષ,🛕 🏕️ .......... મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🏕️🦚