"HTAT - અભિનંદન"

💐🦚🌷 અભિનંદન🌹🪀 

🦚🌹🎍 ઘોઘા તાલુકા મુખ્ય શિક્ષક (HTAT) સંઘ માં પ્રમુખ તરીકે ભીકડા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી જોષી વિનોદકુમાર શિવશંકરભાઈ - દિહોર ની બિનહરીફ નિમણૂંક થવા બદલ શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે, આપ સમાજ અને રાષ્ટ્રની અવિરત સેવા કરતાં રહો અને ઉત્તરોત્તર પ્રગતિના શિખરો સર કરો તેવી દેવાધિ દેવ મહાદેવને પ્રાર્થના.🌹🪀🌷

🎍 માહિતી આપનાર:- પ્રવીણભાઈ રવજીભાઈ જાની. - પ્રિન્સિપાલ (ખરકડી).🌹🌷🎍

✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા અધ્યક્ષશ્રી, 🛕......... મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🏕️🦚

ટિપ્પણીઓ
0 ટિપ્પણીઓ
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

વધુ સમાચાર

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.