અગિયાળી ગામમાં જ્ઞાતિની નવી વાડીનું ખાતમુહૂર્ત

🏕️🌷⛺ _*અગિયાળી ગામમાં જ્ઞાતિની નવી વાડીનું ખાતમુહૂર્ત*_🏠⛱️🌴


*અગીયાળી ગામે શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિ ની નવી વાડીનું ખાતમુહૂર્ત ની પૂજન વિધિ તારીખ:- ૦૫/૦૫/૨૦૨૫ ને સોમવારના રોજ કરવામાં આવ્યું હતું. ભૂમિના દાતાશ્રી જાળેલા ભાનુશંકરભાઈ વેલજીભાઈ દ્વારા એક વિઘો જમીન આપી અગિયાળીની નવી વાડી નું ખાતમુહૂર્ત તેમનાં હસ્તક (હાથે) કરવામાં આવ્યું હતું. જેમાં અગિયાળી ગામના તમામ વડીલો, યુવાનો, માતાઓ, બહેનો, દીકરીઓ એ હાજરી આપેલ. ઉપરોક્ત વાડીના સારા કામમાં હાજર રહેલ તમામનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવે છે........ જય બ્રહ્મચારી બાપુ...... જય પરશુરામ..... જય જટાધારી.........*❇️🌹💹🚩🦚


✍️🪀✒️ _*નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી

ટિપ્પણીઓ
0 ટિપ્પણીઓ
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

વધુ સમાચાર

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.