Photo

લાધવા ભાવનાબેન કનુભાઈ

મૃત્યુ: 06/03/2026, Friday

કરમદિયા

ઉંમર: 33

🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ દુઃખ દ મરણ - કરમદિયા. 🙏😭🙏🕉️🙏


કરમદિયા નિવાસી લાધવા ભાવનાબેન કનુભાઈ ઉંમર વર્ષ:- 33 નું તારીખ:- ૦૬/૦૩/૨૦૨૬ ને શુક્રવાર ના રામચરણ પામેલ છે. તેઓ લાધવા કનુભાઈ નરશીભાઈ ના દીકરી થાય. તથા નરશીભાઈ ભવાનીશંકરભાઈ લાધવા ના દીકરાની દીકરી થાય. તેમજ હરેશભાઈ અને શૈલેષભાઇ ના બેન થાય. તથા જનકભાઈ, ભુપતભાઈ, દુર્ગેશભાઈ ની ભત્રીજી થાય. તથા ચિરાગભાઈ, સહદેવ, મિલન, જીગર, મહાદીપ, કાર્તિક, અનસૂયાબેન, સેજલબેન, ધારાબેન, માધવી ના મોટાબેન થાય. તથા ત્રિલોક તથા કામક્ષીબેન ના ફઈ થાય. તથા જીવરામભાઇ કરશનભાઈ બારૈયા, મેહુલભાઈ તથા અલ્પેશભાઈ ભાનુભાઇ બારૈયા, સંજયભાઈ, મુકેશભાઈ, સુરેશભાઈ, જયપાલભાઈ જેરામભાઈ બારૈયા - રાળગોન ની ભાણેજ થાય.


સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૦૭ અને ૦૮/૦૩/૨૦૨૬ ને શનિવાર અને રવિવાર બે દિવસ અમારા નિવાસ્થાને વાડીએ રાખવામાં આવેલ છે. તેમજ સુંવાળા તારીખ:- ૦૬/૦૩/૨૦૨૬ને શુક્રવારના રોજ રાખેલ છે.


ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏

😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
1 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.