Photo

બારૈયા ભાવનાબેન મહેશભાઈ

મૃત્યુ: 06/03/2026, Friday

તરસરા

ઉંમર: 33

🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ દુઃખ દ મરણ - તરસરા. 🙏😭🙏🕉️🙏


તરસરા નિવાસી બારૈયા ભાવનાબેન મહેશભાઈ ઉંમર વર્ષ:- 33 વર્ષ તારીખ:- 06/03/2026 ને શુક્રવાર ના રામચરણ પામેલ છે. તેઓ બારૈયા મહેશભાઈ ખાટાભાઈ ના ધર્મપત્ની થાય. બારૈયા બુધાભાઈ અને કપિલભાઈ ખાટાભાઈ ના નાનાભાઈ ના ધર્મપત્ની થાય. સ્વ અંબાશકરભાઈ ભગવાનભાઈ તથા દયારામભાઈ ભગવાનભાઈ ના ભાઈ ના દીકરાના ધર્મપત્ની થાય.


કરમદિયા નિવાસી લાધવા કનુભાઈ નરશીભાઈ ના દીકરી થાય. નરશીભાઈ ભવાનીશંકર લાધવા ના દીકરાની દીકરી. હરેશભાઈ અને શૈલેષભાઇ ના બેન થાય. જનકભાઈ તથા ભુપતભાઇ તથા દુર્ગેશભાઈ ની ભત્રીજી થાય. ચિરાગભાઈ, સહદેવ, મિલન, જીગર, મહાદીપ, કાર્તિક, અનસૂયાબેન, સેજલબેન, ધારાબેન, માધવી ના મોટાબેન. ત્રિલોક તથા કામક્ષીબેન ના ફઈ થાય. જીવરામભાઇ કરશનભાઈ બારૈયા, મેહુલભાઈ તથા અલ્પેશભાઈ ભાનુભાઇ બારૈયા, સંજયભાઈ, મુકેશભાઈ, સુરેશભાઈ, જયપાલભાઈ જેરામભાઈ બારૈયા રાળગોન ની ભાણેજ થાય.


સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૦૭ અને ૦૮/૦૩/૨૦૨૬ ને શનિવાર અને રવિવાર બે દિવસ અમારા નિવાસ્થાને તરસરા રાખવામાં આવેલ છે. તેમજ સુંવાળા તારીખ:- ૦૬/૦૩/૨૦૨૬ને શુક્રવારના રોજ રાખેલ છે. તેમજ બવળો ખરખરો કરમદીયા મુકામે રાખેલ છે.


ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏

😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
0 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.