Photo

નાનજીભાઈ કુબેરભાઈ જાની

મૃત્યુ: 07/03/2026, Saturday

ભાંખલ

ઉંમર: 105

🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - ભાંખલ. 🙏😭🙏🕉️🙏


ભાંખલ નિવાસી નાનજીભાઈ કુબેરભાઈ જાની ઉંમર વર્ષ:- ૧૦૫ નું તા:- ૦૭/૦૩/૨૦૨૬ ને શનિવારે રામચરણ થયેલ છે. તેઓ ગં. સ્વ. નનકુંવરબેન ના પતિ થાય. તથા જીવરામભાઈ નાનજીભાઈ જાની (હાલ ભાવનગર), વિનોદભાઈ નાનજીભાઈ (ભાંખલ), પ્રવિણભાઈ નાનજીભાઈ જાની (હાલ - ભાવનગર), ભાવુબેન સુરેશભાઈ પનોત (નેસવડ) ના પિતાશ્રી થાય. તથા જાની વજેરામભાઈ વનમાળીભાઈ, દયારામભાઈ, સ્વ. લક્ષ્મીરામભાઈ, જીવરામભાઈ, નંદરામભાઈ અને જાની પુણાશંકરભાઈ ગોકુળભાઈ, સ્વ. કાળુભાઈ, બાબુભાઈ ના કાકા થાય. તથા વિપુલભાઈ વિનોદભાઈ જાની (S.R.P), ઋત્વિકભાઈ, ગોપાલભાઈ, અક્ષયભાઈ જીવરામભાઈ જાની, પ્રશાંતભાઈ પ્રવિણભાઈ જાની, જૈનિષ તથા ધર્મિષ્ઠાબેન અનિલકુમાર બારૈયા (દેવગાણા), મમતાબેન હાદીૅકકુમાર ધાંધલા (ભાંખલ) ના દાદા થાય. તથા પાર્થિવ અક્ષયભાઈ જાની ના વડ દાદા થાય. તથા અનિલભાઈ વજેરામભાઈ જાની (G.S.R.T.C), કનૈયાલાલ (S.R.P), રાકેશભાઈ, હાદીૅકભાઈ, આશિષભાઈ, પાથૅભાઈ, રાહુલભાઈ, અવિનાશભાઈ તથા જયસુખભાઈ પૃણાૅશકંરભાઈ જાની, સંજયભાઈ, મિલનભાઈ બાબુભાઈ જાની નાં દાદા થાય. તથા કુંવરબેન વાલજીભાઈ પંડયા (પીપરલા), માનુબેન ભાનુભાઈ પંડયા (ઘાંટરવાળા), કાંતુબેન મીઠાભાઈ બારૈયા (દીહોર), રામુબેન ગીરધરભાઈ પનોત (દાંત્રડ), સ્વ. રતનબેન પ્રેમજીભાઈ પંડયા (ઘાંટરવાળા) ના કાકા થાય. તથા સ્વ. ભાણજીભાઈ કેશવજીભાઈ જાળેલા, ચિથરભાઈ સુખદેવભાઈ નાંદવા (ભાંખલ), દયારામભાઈ નરભેરામભાઈ બારૈયા (દીહોર) નાં મામા થાય. તથા સુરેશકુમાર લાલજીભાઈ પનોત (નેસવડ) ના સસરા થાય. તથા અનિલકુમાર લલ્લુભાઈ બારૈયા (દેવગાણા), હાદીૅકકુમાર લીલાધરભાઈ ધાંધલા (ભાંખલ) ના વડ સસરા થાય.


દિહોર નિવાસી સ્વ. શંભુભાઈ ઈશ્વરભાઈ પંડયા (દીહોર), સ્વ કુબેરભાઈ મોહનભાઈ પંડયા, સ્વ. શાંતિભાઈ મોહનભાઈ સ્વ. પ્રેમજીભાઈ મોહનભાઈ પંડયા રતિલાલ મોહનભાઈ પંડયા (પાદરી) નાં બનેવી થાય. તથા અરવિંદભાઈ શંભુભાઈ પંડયા, ચુનિલાલ શંભુભાઈ પંડયા, મહાસુખભાઈ શંભુભાઈ પંડયા (દીહોર) નાં ફુવા થાય.


સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૧૨/૦૩/૨૦૨૬ ને ગુરૂવાર ના રોજ બુંગણ પાથરવાનું સવારે ૧૦:૦૦ કલાકે અમારા નિવાસ સ્થાને દુધાળીની વાડીમાં ભાંખલ મુકામે રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૦૯/૦૩/૨૦૨૬ ને સોમવારે રાખેલ છે. તથા બવળો ખર ખરો સાથે રાખેલ છે.

વિનોદભાઈ = ૯૭૧૪૪૧૯૮૭૫

અનિલભાઈ = ૯૭૩૭૩૫૭૩૯૭/ ૭૭૭૮૯૨૭૯૭૯

આશિષ = ૯૯૨૪૧૮૧૯૦૯


ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏


✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી, 🛕 "વ્રજ એસ્ટેટ" & "ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ" 🏕️ - દુકાન + પ્લોટ + કોમર્શિયલ + મકાન + જમીન લેવા તથા વેચવા માટે મળો......... મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🕉️🎍🏡🌴

😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
0 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.