શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ
Loading...
Photo

બારૈયા લાભશંકરભાઈ પરશોત્તમભાઈ

મૃત્યુ: 20/08/2026, Thursday

પીપરલા

ઉંમર: 90

પીપરલા નિવાસી બારૈયા લાભશંકરભાઈ પરશોત્તમભાઈ ઉંમર વર્ષ:- 94 નું તા:-20/082026 ના રોજ અક્ષરનિવાસી થયેલ છે તે ગં.સ્વ.કંચનબેન લાભશંકરભાઈ બારૈયા ના પતિ થાય. તે બારૈયા ભાણશંકરભાઈ, અંબાશકરભાઈ, દેવશંકરભાઈ તથા અમૃતબેન ગંગારામભાઈ જાનિ (દિહોર) ના પિતાશ્રી થાય. તથા અ.નિ. પરશોત્તમભાઈ ત્રિભોવનભાઈ બારૈયા ના પુત્ર થાય. તથા અ.નિ. પરમાણંદભાઈ પરશોત્તમભાઈ, ગોવિંદભાઈ બારૈયા ના નાનાભાઈ થાય. તથા વેણીશંકરભાઈ પરમાણંદભાઈ, બારૈયા ગીરજાશંકરભાઈ ગોવિંદભાઈ, મહાશંકરભાઈ તથા રમેશભાઈ તથા હર્ષાબેન મથુરભાઈ ભટ્ટ (પાદરી) તથા લક્ષ્મીબેન જીવરામભાઇ ભટ્ટ (તખડગઢ) તથા અ.નિ. મંગુબેન મણીશંકરભાઈ ધાંધલીયા (સથરા) ના કાકા થાય. તથા અ.નિ. પ્રેમજીભાઈ ભવાનભાઈ બારૈયા ના પિતરાઈ ભાઈ થાય. તથા અ.નિ. રવિશંકરભાઈ પ્રેમજીભાઈ તથા મથુરભાઈ, કનુભાઈ, નરભેરામભાઈ, જટાશંકરભાઈ તથા પ્રાણશંકરભાઈ ના કાકા થાય. તથા અરવિંદભાઈ વેણીશંકરભાઈ તથા જગદીશભાઈ ગીરજાશંકરભાઈ, હિતેનભાઈ તથા કલ્પેશભાઈ તથા અ.નિ. મિલનભાઈ તથા દીપકભાઈ, વિરાજભાઈ, હિરેનભાઈ, દર્શનભાઈ તથા જયદીપભાઇ પ્રવિણાબેન મહેશભાઈ (સાંખડાસર), કિરણબેન મુકેશભાઈ (સાંખડાસર) ચેતનાબેન સંજયભાઈ (પીપરલા) જાગૃતીબેન સંકેતભાઈ (પાદરી) કોમલબેન રાજુભાઈ (રાળગોન) દયાબેન ભગીરથભાઈ (પીપરલા), નિધીબેન, માનસીબેન, રીંકલબેન, નયનાબેન દિલીપભાઈ (તરસરા) તથા મનીષાબેન યોગીનભાઈ (ભાવનગર) રીટાબેન ભાર્ગવભાઈ (ચુડી) તથા ભગવતી, નિરાલી, મિતલ ના દાદા થાય. તથા સાગરભાઇ (દિહોર) ના નાના થાય.


તળાજા નિવાસી સ્વ. પાલ પોપટભાઈ ભાઈશંકરભાઈ ના જમાઈ થાય. તથા પાલ બચુભાઈ પોપટભાઈ તથા ભાનુશંકરભાઈ ના બનેવી થાય.

😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
0 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.