નાનબાઈબેન મોહનભાઈ જાની
મૃત્યુ: 22/08/2026, Saturday
સથરા
ઉંમર: 75
સથરા નિવાસી સ્વ. નાનબાઈબેન મોહનભાઈ જાની ઉંમર વર્ષ:- 75 નું તા:- 22/08/2026 ને શનિવારના રોજ સ્વર્ગવાસ થયેલ છે. તેઓ મોહનભાઈ ધનજીભાઈ જાની ના ધર્મ પત્ની થાય. તથા સ્વ. જનકભાઈ મોહનભાઈ જાની, ગં. સ્વ. ગીતાબેન ઘનશ્યામભાઈ નાદવા - ઈસોરા, દક્ષાબેન પ્રકાશભાઈ બારૈયા - ચોપડા, રેખાબેન ભાસ્કરભાઈ બારૈયા - નેસવડ, ઉશાબેન ભાવેશભાઈ રમણા - સાખડાસર નં:- 1, ભારતીબેન બળદેવભાઈ પંડ્યા - પિપરલા, કવિતાબેન નિલેશભાઈ - સથરા ના માતૃશ્રી થાય. તથા સ્વ. મહેન્દ્રભાઈ, યોગેશભાઈ, બળવંતભાઈ, રિંકલબેનના મોટાબા થાય. તથા નાગજીભાઈ, વજેરામભાઈ, કાતિભાઈ. પિયુષભાઈ શામજીભાઈ, સ્વ. હરેશભાઈ નાનજીભાઈ, જનારદનભાઈ સુંદરજીભાઈ, અજયભાઈ રતનજીભાઈના ભાભી થાય. તથા સ્વ. રાઘવજીભાઈ ત્રિભોવનભાઈ, સ્વ. ગોપાળજીભાઈ, નાનજીભાઈ ત્રિભોવનભાઈ ના ભત્રિજા વહું થાય. તથા સ્વ. નારણભાઈ કરશનભાઈ, સ્વ. ત્રિભોવનભાઈ કરશનભાઈ, સ્વ. ખાટાભાઈ ચત્રભુજભાઈ, સ્વ. બચુભાઈ અમરજીભાઈના પૌત્રવધુ થાય. તથા ગં. સ્વ. માનુબેન - રાળગોન, અનુબેન - પિપરલા, ગં. સ્વ. લિલીબેન - સથરા, મુકતાંબેન - પિપરલાના ભાભી થાય. તથા સ્વ. ઘનશ્યામભાઈ નાદવ, પ્રકાશભાઈ બારૈયા, ભાસ્કરભાઈ બારૈયા, ભાવેશભાઈ રમણા, બળદેવભાઈ પંડ્યા, ધાંધલયા નિલેશભાઈ ના સાસુ થાય.
રાળગોન નિવાસી સ્વ. નરભેરામભાઈ ગૌરીશંકર ભાઈ, સ્વ. બચુભાઈ ગૌરીશંકરભાઈ, શામજીભાઈ ગૌરીશંકરભાઈ ના બેન થાય. તથા અંતુભાઈ, કિશોરભાઈ, વિનોદભાઈ ના ફઈ થાય.
શોક સંદેશ
0 સંદેશ | Messages