રતિલાલ માવજીભાઈ જાની
મૃત્યુ: 23/08/2026, Sunday
સથરા
ઉંમર: 77
સથરા નિવાસી સ્વ. રતિલાલ માવજીભાઈ જાની ઉંમર વર્ષ:- ૭૭ નું તા:- 23/08/2026 ને રવિવાર ના રોજ સ્વર્ગવાસ થયેલ છે. તેઓ હરેશભાઈ, સુરેશભાઈ, ઉમેશભાઈ, ભાવુબેન કિશોરભાઈ બારૈયા - પિપરલા ના પિતા શ્રી થાય. તથા સ્વ. નાગજીભાઈ માવજીભાઈ, સ્વ. વેલજીભાઈ, નંદરામભાઈના ભાઈ થાય.
કુઢડા નિવાસી સ્વ. ગીગાભાઈ ઉકાભાઈ ધાંધલ્યા, સ્વ. ભિખાભાઈ, સ્વ. વજેરામભાઈ ના બનેવી થાય.
શોક સંદેશ
0 સંદેશ | Messages