શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ
Loading...
Photo

નરભેરામભાઈ શિવશંકરભાઈ ધાંધલ્યા

મૃત્યુ: 23/08/2026, Sunday

ટીમાણા

ઉંમર: 82

ટીમાણા નિવાસી નરભેરામભાઈ શિવશંકરભાઈ ધાંધલ્યા ઉ. વ. 82 વર્ષ તેઓ શ્રાવણ સુદ એકાદશી તા:- 23/08/2026 ને રવિવારના રોજ સ્વર્ગવાસી થયેલ છે. તેઓ ગં. સ્વ. હરકુવરબેનના પતિ થાય. તથા નિલેશભાઈ, સંજયભાઈ, જનકભાઈ, સુરેશભાઈના પિતાજી થાય. તથા મહાશંકરભાઈ, કુરજીભાઈ, ચુનિભાઈ, લવજીભાઈ શિવશંકરભાઈ ધાંધલ્યા તથા સ્વ. મુકતાબેન રામજીભાઈ બારૈયા - સમઢીયાળા તથા સ્વ. માનુબેન બોઘાભાઈ પંડ્યા - દાત્રડના મોટાભાઈ થાય.


સાંગાણાવાળા સ્વ. ભગવાનભાઈ લવજીભાઈ બારૈયાના જમાઈ તથા સ્વ. ગંગારામભાઈ તથા દયારામભાઈ તથા દેવરાજભાઈ ભગવાનભાઈ, સ્વ. રામજીભાઈ ભવાનભાઈના બનેવી થાય.

😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
0 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.