શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી
શ્રી દશા પરિવાર બ્રહ્મ સમાજ દ્વારા તથા પતંજલિ યોગ ભાવનગર સંસ્થા દ્વારા સંયુક્ત ઉપક્રમે પાલી ભવન કાચના મંદિરની સામે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. સમાજના અગ્રણીઓ તથા લોકોએ યોગ કરીને પોતાને ગૌર
21 Jun 2025