શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ
Loading...

નોટિફિકેશન

આજે ઓનલાઇન ફોર્મ ભરવા માટે છેલ્લો દિવસ છે

આજે ઓનલાઇન ફોર્મ ભરવા માટે છેલ્લો દિવસ છે.

પછી ઓનલાઈન portal બંધ થઈ જશે જેથી લાગતા વળગતા ને જાણ કરી ફોર્મ ભરાવી દેજો


🙏🙏શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતી દ્વારા આયોજીત 38 માં તેજસ્વી તારલા સન્માન સમારોહ ૨૦૨૫ 🙏🙏


ઓન લાઇન ફોર્મ ભરવા માટે નિચે મુજબના સ્ટેપને અનુસરવાના રહેશે.


📱🖥️(ઓન લાઇન ફોર્મ આપ આપના મોબાઇલ કે કોમ્પ્યુટર માંથી ભરી શકશો.)📲🖥️


❌ઓફ લાઇન ફોર્મ સ્વીકારવામાં આવશે નહી. તેમજ તા.૩૦-૦૬-૨૦૨૫ પછી ફોર્મ સ્વીકારવામાં આવશે નહી.❌


📚*ઓન લાઇન ફોર્મ ભરવા માટે નિચે આપેલ માર્ગદર્શિકા ને ધ્યાનમાં રાખવી📚

સૌ પ્રથમ આપેલ લિંક ઓપન કરો.

Application Link :

https://play.google.com/store/apps/details?id=com.dashapaliwal


🌹લી. તેજસ્વી તારલા સન્માન સમારોહ કમીટી 🌹